કાવો (Kava Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15901183
સૌ પ્રથમ એક તપેલી માં પાણી ગરમ કરવા મૂકવું
ત્યાર બાદ તેમાં બુંદી દાણા પાઉડર ફુદીના તુલસી ના પાન ખાંડી ને ઉમેરી હલાવો
પછી ગ્લાસ માં ગાળી ને ગરમ ગરમ પીરસો બે કપ પણ ભરી શકાય
આ કાવો શરદી માં રામ બાણ ઈલાજ
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ