મૂંગ દાલ કબાબ (Moong Dal Kebab Recipe In Gujarati)

મીનાક્ષી માન્ડલીયા @cook_19387180
મૂંગ દાલ કબાબ (Moong Dal Kebab Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગની દાળને બાફી લેવી ત્યાર બાદ તેમાં બટાકા ૨ નંગ બાફેલા એડ કરવા ત્યારબાદ તેમા એક ચમચી રવો એડ કરવું ત્યારબાદ તેમાં ચાટ મસાલો ને મેગી મસાલો એડ કરવો આદુ મરચાં કોથમીર ની પેસ્ટ એડ કરવી ત્યાર બાદ એને દિલ આકારનો શેપ આપવો ત્યારબાદ રવા માં એડ કરી નોનસ્ટિક લોઢી ઉપર તેલ મૂકી શેકી લેવું તૈયાર થઈ મગ ની દાળના કબાબ ટામેટાં ના કેચપ જોડે સર્વ કરવું
- 2
Made this recipe? Share a Cooksnap!
Let મીનાક્ષી માન્ડલીયા know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15918927









ટિપ્પણીઓ (3)