ફ્લાવર વટાણા નું શાક (Flower Vatana Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ફ્લાવર ને ધોઈ સાફ કરી તેના ટુકડા કરી લેવા
- 2
તેલ ગરમ કરી રાઈ જીરુ અને હીંગનો વઘાર કરવો
- 3
પછી તેવા ફ્લાવર અને વટાણા ઉમેરો
- 4
ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું અને હળદર ઉમેરી મિક્સ કરવું
- 5
પછી તેમાં લાલ મરચું અને ધાણાજીરું અને ટામેટાના ટુકડા ઉમેરી ધીમા તાપે ચડવા દેવું
- 6
બરાબર ચડી જાય એટલે કોથમીર ભભરાવી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16173542





ટિપ્પણીઓ