કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગુંદા નું અથાણું
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગુંદા નું અથાણું રેસીપી મુખ્ય ફોટો

ગુંદા નું અથાણું

Davda Bhavana
Davda Bhavana @Bhavna826
KHAMBHALIA

#APR
ગુંદા નું અથાણું અમે દર વર્ષે બનાવીએ છીએ. અમારા ઘરમાં અમને બધાને તે ખૂબ જ પસંદ છે રસ પુરી સાથે ગુંદા નું અથાણું હોય તો મોજ આવી જાય. ખાસ કરીને આ સીઝનમાં છૂટા મગ અને છૂટી મગદાળ સાથે ગુંદા તો ખૂબ જ ભાવે છે

#APR
ગુંદા નું અથાણું અમે દર વર્ષે બનાવીએ છીએ. અમારા ઘરમાં અમને બધાને તે ખૂબ જ પસંદ છે રસ પુરી સાથે ગુંદા નું અથાણું હોય તો મોજ આવી જાય. ખાસ કરીને આ સીઝનમાં છૂટા મગ અને છૂટી મગદાળ સાથે ગુંદા તો ખૂબ જ ભાવે છે

વધુ વાંચો

ગુંદા નું અથાણું

Davda Bhavana
Davda Bhavana @Bhavna826
KHAMBHALIA

#APR
ગુંદા નું અથાણું અમે દર વર્ષે બનાવીએ છીએ. અમારા ઘરમાં અમને બધાને તે ખૂબ જ પસંદ છે રસ પુરી સાથે ગુંદા નું અથાણું હોય તો મોજ આવી જાય. ખાસ કરીને આ સીઝનમાં છૂટા મગ અને છૂટી મગદાળ સાથે ગુંદા તો ખૂબ જ ભાવે છે

#APR
ગુંદા નું અથાણું અમે દર વર્ષે બનાવીએ છીએ. અમારા ઘરમાં અમને બધાને તે ખૂબ જ પસંદ છે રસ પુરી સાથે ગુંદા નું અથાણું હોય તો મોજ આવી જાય. ખાસ કરીને આ સીઝનમાં છૂટા મગ અને છૂટી મગદાળ સાથે ગુંદા તો ખૂબ જ ભાવે છે

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1કિગ્રા ગુંદા
  • 250ગ્રામ કેરી
  • 300ગ્રામ ગુંદા નો મસાલો
  • 400ગ્રામ તેલ
  • 1ચમચી હિંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગુંદા ના ઠળિયા કાઢી તેને ખાટા પાણીમાં એક કલાક સુધી રાખો. હવે તેમાંથી પાણી નિતારી પસ્તી પર પાથરી દો અને બે ત્રણ કલાક સુધી તેને પંખાની હવામાં રાખો જેથી ગુંદા અને કેરી સાવ કોરા થઇ જાય પછી એક સ્વચ્છ કપડું લઈ અંદર અને બહાર ગુંદા કેરી ને લુછી કોરા કરો.

    ગુંદા નું અથાણું રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેની અંદર ગુંદા નો મસાલો ખૂબ જ દાબી દાબીને ભરો જરા પણ જગ્યા ન રહે તે રીતે ખૂબ જ કાળજીપૂર્વક ભરો. આ રીતે બધા બધા ભરી લો પછી તેને ચારણીમાં રાખી તેની નીચે થાળી કે ડીશ રાખો જેથી જો જરા પણ ભીનું રહી ગયું હોય તો તેનું પાણી બહાર નીકળી જશે. ગયા વર્ષે મે ગુંદા નો મસાલો કેવી રીતે બનાવવો તે રેસિપી આપી છે

  3. 3

    હવે તેની અંદર એક તપેલીમાં તેલ ગરમ કરી તેની અંદર એક ચમચી હીંગ નાખી તેલ ને સાવ ઠંડું પડવા દો ત્રણ-ચાર કલાક પછી જ્યારે તે સાવ ઠંડું પડી જાય ત્યારે ગુંદાના મસાલો બરણીમાં નીચે છાટો તેની ઉપર સાવચેતીપૂર્વક બધા ગુંદા ગોઠવી દો. વચ્ચે વચ્ચે કેરી પણ ગોઠવતા જાવ. મસાલો ઉમેરતાં જાવ. ત્યાર બાદ તેની અંદર ઠંડુ કરેલું તેલ ઉમેરો ગુંદા ડૂબે તેટલું તેલથી રહેવું જોઈએ જેથી આખું વર્ષ સુધી તેને સ્ટોર કરી શકાય તેની અંદર ગુંદા નો મસાલો પણ ઉમેરો અને હલવો જેથી ગુંદા નું તેલ ઘાટું થઈ જાય. આ અથાણું આખું વર્ષ બગડતું નથી.

    ગુંદા નું અથાણું રેસીપી સ્ટેપ3ફોટો
    ગુંદા નું અથાણું રેસીપી સ્ટેપ3ફોટો
    ગુંદા નું અથાણું રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Davda Bhavana
Davda Bhavana @Bhavna826
પર May 26, 2022 08:51
KHAMBHALIA
I am working woman but lock down give me chance to cook something new and yummy food 😋😋
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Swaminathan
Swaminathan @Swami_180828
May 23, 2022 02:05
Mouth watering dear 👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ગુંદા અથાણાં

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. ચીઝી ઉપમા ટિક્કી (Cheesy upma tikki recipe in Gujarati)
  2. સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
  3. તવા પુલાવ (Tawa pulav recipe in Gujarati)
  4. ચીઝ પનીર પોકેટ સમોસા (Cheese Paneer Pocket Samosa Recipe In Gujarati)
  5. દાણા ઢોકળી (Dana Dhokali recipe in 1Gujarati) (Jain)
  1. ચીઝ તીખી સેન્ડવીચ
  2. દહીં ફુલકી રાયતા (વ્રત સ્પેશ્યલ) (Dahi Phulki Raita Recipe In Gujarati)
  3. મસાલા તરબૂચ (Masala Watermelon Recipe In Gujarati)
  4. પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16244084
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close