રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4 નંગબટેકા
  2. 50 નંગપાણીપુરીની પૂરી
  3. 1 વાટકીપલાળેલા મગ
  4. 1 વાટકીફુદીનાનુ પાણી
  5. 1/2 વાટકીખજૂર આંબલીનું મીઠું પાણી
  6. 1/4 વાટકીઝીણી સેવ
  7. 1/2 ચમચીસંચળ પાઉડર
  8. દહીં
  9. મીઠું (મગ ને બટેકા મીક્ષ કરવા)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સવારે નવશેકા પાણીમાં મગ પલાળી દેવા. સાંજે બે સીટી વગાડો લો.

  2. 2

    ફુદીનાનુ પાણી માટે બધી વસ્તુ એકઠી
    કરીને પાણી બનાવી ને ફીજમા ઠંડુ કરવા મૂકો.

  3. 3

    આંબલીની ચટણી તથા ઠંડુ દહીં પણ
    તૈયાર કરવુ,સેવ પણ તૈયાર કરો. બટેકા બાફીને મગ સાથે મીક્સ કરી લો.

  4. 4

    બધી પુરીમા વચ્ચે માવો ભરીને ઉપર સેવ,બન્ને પાણી, સંચળ પાઉડર ભભરાવીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
પર
Thangadh

Similar Recipes