કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઝરદા પુલાવ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઝરદા પુલાવ રેસીપી મુખ્ય ફોટો

ઝરદા પુલાવ

Ishita Rindani Mankad
Ishita Rindani Mankad @Ishita_1287

ઝરદા પુલાવ આમ તો પારસી વાનગી છે છતાં પણ આપડા ઘરો મા એટલી જ લોકપ્રિય છે.. ઝરદા એટલે કે પીળું, પીળા રંગ નો મીઠો પુલાવ. વસંત પંચમી ના દિવસે ખાસ બનતી વાનગી છે.

#JSR

ઝરદા પુલાવ આમ તો પારસી વાનગી છે છતાં પણ આપડા ઘરો મા એટલી જ લોકપ્રિય છે.. ઝરદા એટલે કે પીળું, પીળા રંગ નો મીઠો પુલાવ. વસંત પંચમી ના દિવસે ખાસ બનતી વાનગી છે.

#JSR

વધુ વાંચો

ઝરદા પુલાવ

Ishita Rindani Mankad
Ishita Rindani Mankad @Ishita_1287

ઝરદા પુલાવ આમ તો પારસી વાનગી છે છતાં પણ આપડા ઘરો મા એટલી જ લોકપ્રિય છે.. ઝરદા એટલે કે પીળું, પીળા રંગ નો મીઠો પુલાવ. વસંત પંચમી ના દિવસે ખાસ બનતી વાનગી છે.

#JSR

ઝરદા પુલાવ આમ તો પારસી વાનગી છે છતાં પણ આપડા ઘરો મા એટલી જ લોકપ્રિય છે.. ઝરદા એટલે કે પીળું, પીળા રંગ નો મીઠો પુલાવ. વસંત પંચમી ના દિવસે ખાસ બનતી વાનગી છે.

#JSR

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1/2 કપબાસમતી ચોખા
  • 1/2 કપખાંડ
  • મિક્ષ ડ્રાયફ્રુટ
  • 1ટેબલ સ્પૂ્ન ગરમ દૂધ
  • ચપટીકેસર
  • ચપટીઇલાયચી
  • ચપટીપિલો કલર
  • 2 ટેબલસ્પૂનઘી
  • 2આખી ઇલાયચી
  • 3-4લવિંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ભાતને ધોઈને 1/2કલાક માટે પલાળી લેવા ત્યારબાદ ઉકળતા પાણીમાં ભાત ઉમેરી ચડવા દેવા. ગરમ દૂધમાં કેસરના તાંતણા પલાળી લેવા

    ઝરદા પુલાવ રેસીપી સ્ટેપ1ફોટો
    ઝરદા પુલાવ રેસીપી સ્ટેપ1ફોટો
    ઝરદા પુલાવ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પેનમાં ઘી લઈ તેમાં ઇલાયચી તથા તજ લવિંગ ઉમેરવા ત્યારબાદ રાંધેલા ચોખા ઉમેરી તેમાં ખાંડ તથા કેસરવાળું દૂધ ઉમેરવું

    ઝરદા પુલાવ રેસીપી સ્ટેપ2ફોટો
    ઝરદા પુલાવ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ ચપટી મીઠો કલર તેમજ ઇલાયચી ઉમેરી મિક્સ કરી લેવું. ખાંડનું પાણી બળે ત્યાં સુધી ભાત થવા દેવા

    ઝરદા પુલાવ રેસીપી સ્ટેપ3ફોટો
    ઝરદા પુલાવ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    અંતમાં ઘીમાં સાંતળેલા પસંદગીના ડ્રાયફ્રુટ્સ ઉમેરી પુલાવ સર્વ કરવો

    ઝરદા પુલાવ રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ishita Rindani Mankad
Ishita Rindani Mankad @Ishita_1287
પર July 25, 2022 14:26

ટિપ્પણીઓ (2)

Krishna Dholakia
Krishna Dholakia @krishna_recipes_
July 25, 2022 16:02
Waah....👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Zarda Pulav

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. પીળી ખારેક ની ચટપટી ચાટ (Yellow Kharek Chatpati Chat Recipe In Gujarati)
  2. પનીર મસાલા હોટ ડોગ (Paneer masala hot dog recipe in Gujarati)
  3. ઢોસા ની રેડ ચટણી (Dosa Red Chutney Recipe In Gujarati)
  4. સોયા સોસ(Soya Sauce Recipe in Gujarati) (JAIN)
  5. દૂધી નો હલવો
  1. ચીઝ બટર મસાલા કોર્ન ( Cheese butter corn masala recipe in gujara
  2. મિક્સ દાળના દાળ વડા (Mix Dal Dalvada Recipe In Gujarati)
  3. પનીર વેજીટેબલ રોસ્ટી (Paneer Vegetable Rosti Recipe In Gujarati)
  4. પાણીપુરી
https://cookpad.wasmer.app/in-gu/recipes/16394773
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close