પનીર વેજીટેબલ રોસ્ટી (Paneer Vegetable Rosti Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
#PC
પનીર રેસીપી
ટેસ્ટી અને હેલ્ધી😋😋
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મિક્સરમાં મકાઈના દાણા અને લીલા મરચાને ક્રશ કરી લો. ત્યારબાદ એક બાઉલમાં ક્રશ કરેલા મકાઈના દાણા રવો ચણાનો લોટ હળદર ચીલી ફ્લેક્સ અને મીઠું નાખી મિક્સ કરી લો
- 2
અને તેમાં જરૂર મુજબ પાણી નાખી ઢાંકીને 20 મિનિટ માટે રહેવા દો હવે તેમાં સમારેલા બધા વેજીટેબલ ઉમેરી બરાબર મિક્સ કરી લો પછી તેમાં ઈનો ઉમેરી બે ચમચી પાણી નાખી બરાબર મિક્સ કરી લો
- 3
ત્યારબાદ નોન સ્ટિક પેન પર તેલ લગાવી મિશ્રણ પાથરી ઢાકણ ઢાંકી બે થી ત્રણ મિનિટ સુધી થવા દો પછી બીજી સાઈડ ઉથલાવી મધ્યમ તાપે ગોલ્ડન રંગના અને ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દો
- 4
તો હવે આપણા ટેસ્ટી ગરમાગરમ હેલ્ધી પનીર વેજીટેબલ રોસ્ટી બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો.😋😋
- 5
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર વેજીટેબલ રાઈસ (Paneer Vegetable Rice Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
વેજીટેબલ ખમણ ઢોકળા (Vegetable Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1#week1Food Festival challengeખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી Falguni Shah -
પનીર વેજીટેબલ મોમોસ (Paneer Vegetable Momos Recipe In Gujarati)
#MBR6Week6ખૂબ જ ટેસ્ટી બને છે Falguni Shah -
પનીર વેજીટેબલ સમોસા (Paneer Vegetable Samosa Recipe In Gujarati)
ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી બને છે Falguni Shah -
ચીઝ પનીર સમોસા (Cheese Paneer Samosa Recipe In Gujarati)
#TROખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. Falguni Shah -
-
-
પેને ચીઝી પનીર પાસ્તા (Penne Cheesy Paneer Pasta Recipe In Gujarati)
હેલ્ધી અને ટેસ્ટી રેસીપી Falguni Shah -
તીખા પનીર વેજીટેબલ રાઈસ (Spicy Paneer Vegetable Rice Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે Falguni Shah -
-
-
વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati)
#KKકબાબ & કટલેટ રેસીપી ચેલેન્જવેલેન્ટાઈન ડે સ્પેશિયલ હાર્ટ શેપ વેજીટેબલ કટલેટ♥️♥️♥️ Falguni Shah -
ચીઝી વેજીટેબલ પટ્ટી સમોસા (Cheesy Vegetable Patti Samosa Recipe In Gujarati)
#LSRલગ્ન સ્ટાઇલ રેસીપી🌹🌹❤️❤️🌹🌹 Falguni Shah -
પનીર વેજીટેબલ ચીઝ પરાઠા
#SPસોયાબીન પનીર રેસીપી ચેલેન્જખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. Falguni Shah -
-
વેજીટેબલ સેઝવાન રોલ (Vegetable Schezwan Roll Recipe In Gujarati)
#BWવિન્ટર રેસીપી સ્પેશિયલ Falguni Shah -
દાલ વડા (Dal Vada Recipe In Gujarati)
#KERકેરેલા સ્પેશિયલ રેસીપીખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. Falguni Shah -
-
-
પનીર મીની ઉત્તપા (Paneer Mini Uttapa Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે પનીર મીની ઉત્તપા Falguni Shah -
પનીર વેજ રોટી રેપ (Paneer Veg Roti Wrap Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
ગ્રીલ હર્બ પનીર (Grill Harbs Paneer Recipe In Gujarati)
#GA4 #WEEK6 પનીર મોટા ભાગે બધા ને ભાવતું જ હોય. આજે મેં પનીર મા હર્બ નાખીને ગ્રીલ કરેલ છે. પનીર એ પ્રોટીન અને મિનરલ્સનો સ્ત્રોત છે. તો આજે આપણે ખૂબ જ જલ્દી બની જાય તેવું સ્ટાર્ટર હર્બ ર્ગ્રીલ પનીર બનાવીએ. Bansi Kotecha -
રોટલી નો વેજીટેબલ હાંડવો (Rotli Vegetable Handvo Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
-
અડદની દાળના પનીર પીઝા 🍕🍕
મધર્સ ડે સ્પેશ્યલ રેસીપી 🌹🌹❤️❤️🌹🌹ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બને છે Falguni Shah -
વેજ ટીકી સિઝલર (Veg. Tikki Sizzler Recipe In Gujarati)
#WK3#week3ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી Falguni Shah -
-
-
મેયો પનીર ચીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ (Mayo Paneer Cheese Grilled Sandwich Recipe In Gujarati)
#ATW1#TheChefStory#CookpadIndia ગ્રીલ્ડ સેન્ડવીચ એ યંગસ્ટર માટેનું એક ખૂબ જ ફેવરેટ ્સટ્રીટ ફૂડ છે. યંગસ્ટર્સને ચીઝ પનીર મેયો ખૂબ જ પસંદ આવતું હોય છે. અને એ બધું જો ગ્રીલ્ડ સેન્ડવીચ ના ફોર્મ માં મળે તો તો મજા જ પડી જાય. સ્પાઇસી અને ચટપટી લાગતી આ ગ્રીલ્ડ સેન્ડવીચ મારા ઘરમાં દરેકની ફેવરેટ છે. બહાર જઈએ ત્યારે ચોક્કસ ખાવાની જ. ઘરે બનાવેલી પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તરત જ બની જાય છે. Khyati Dhaval Chauhan -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16394818
ટિપ્પણીઓ (4)
Suuuuuuuperb