વેજ સ્વીટ કોર્ન સૂપ (Veg Sweet Corn Soup Recipe In Gujarati)

#MFF
આ રેસીપી મા હેલ્થી ઓપ્શન ધ્યાન મા રાખીને બનાવી છે જે તમે મોર્નીંગ અથવા ઈવનીગ મા બ્રેકફાસ્ટ અથવા લાઇટ ડિનર મા લઈ શકાય. અહીં મે દૂધી અને ખીરા કાકડી યુઝ કરીને તેની સૂપ constitancy બનાવી છે. કોઈ પણ લોટ નથી યુઝ કર્યો. નેચરલ 100%

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલાં દૂધી, કાકડી, 1/2 કપ કોર્ન દાણા 1લીલું મરચું, આદુ નાખી મીઠું ઉમેરી 2 ગ્લાસ પાણી નાખી કૂકર મા ૩વ્હીસલ વગાડવી
- 2
ત્યારબાદ ઠંડુ પડે એટલે મિક્સરમાં ફેરવી જ્યુસ બનાવી ગળી લો. હવે એક પેનમાં ઘી મૂકી વેજ સાંતળવું કોર્ન દાણા ઉમેરીને ૧મિનિટ પછી તેમાં સૂપ ઉમેરીને મીઠું, મરી પાઉડર અને લીંબુનો રસ નાખી બધું મિક્સ કરી લો.
- 3
તૈયાર છે આપણો સ્વીટ કોર્ન વેજ સૂપ. મેં અહીં સર્વ કર્યું છે.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (8)