વડી બટાકા અને કાંદાનું શાક

#RB16
ચોમાસા માં શાકભાજી સારા મળતા નથી ત્યારે વડી નું શાક એ ખૂબ સારું ઓપ્શન છે તેની સાથે કાંદા અને બટાકા મિક્સ કરવા ખૂબ જ ટેસ્ટી લાગે છે
વડી બટાકા અને કાંદાનું શાક
#RB16
ચોમાસા માં શાકભાજી સારા મળતા નથી ત્યારે વડી નું શાક એ ખૂબ સારું ઓપ્શન છે તેની સાથે કાંદા અને બટાકા મિક્સ કરવા ખૂબ જ ટેસ્ટી લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તેલ ગરમ કરવા મૂકો હવે તેમાં વડી ને ધીમા તાપે તળી લો હવે તે જ તેલમાં રાઈ જીરું અને હિંગ નાખો. હવે તેમાં સમારેલું લસણ મિક્સ કરો. હવે તેમાં એક ટમેટું ઝીણું સમારીને મિક્સ કરો
- 2
થોડું સાંતળીને તેવા બધા મસાલા કરો. હવે તેને ફરીથી સાતળવા દો હવે તેમાં બટેકા અને કાંદાના ટુકડા મિક્સ કરો જરા વાર તેલ છૂટે એટલે તેમાં પાણી ઉમેરો. પાણી ગરમ થાય અને જરા ઉપડે એટલે તેમાં વડી મિક્સ કરો
- 3
હવે કુકરને બે સીટી વગાડો અને થોડી વાર ધીમા તાપે થવા દો હવે ઉકાળીને ગરમાગરમ સર્વ કરી શકાય છે ખૂબ જ ટેસ્ટી શાક બને છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાંદા બટાકા નું શાક(Kanda Bataka Shak Recipe In Gujarati)
#KS7બીજા શાક ના હોય ત્યારે કાંદા બટાકા નું શાક બનાવાય છે. Hetal Shah -
બટાકા, સોયાબીન વડી નું શાક
#કૂકર હવે તપેલી માં બનતી બધી વાનગી કૂકર માં ફટાફટ બની જાય છે ને સ્વાદિષ્ટ રસોઈ બને છે. ને કૂકર માંથી બનતી વાનગી સરસ લાગે છે ને" બટાકા,સોયાબીન વડી નું શાક " તમે પણ એકવાર જરૂર થી કૂકર માં બનાવો અને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
મગદાળ વડી અને પાપડી નું શાક (Moongdal vadi and પાપડી sabji recipe in Gujarati) (Jain)
#KRC#RAJSTHANI#MOONGDAL#VADI#PAPADI#SABJI#LUNCH#COOKPADINDIA#COOKPADGUJRATI રાજસ્થાનમાં મગની દાળનો ઉપયોગ ખુબ સારા પ્રમાણમાં થાય છે વિવિધ વાનગીઓમાં મગની દાળનો ઉપયોગ જોવા મળે છે. જેમ ગુજરાતમાં ચોળાની વળી નો ઉપયોગ થાય છે તેવી રીતે રાજસ્થાનમાં મગની દાળની વડી નો ઉપયોગ થતો જોવા મળે છે. એકલી વડી નું શાક, કઢી, આ ઉપરાંત બીજા શાક સાથે મેળવણી કરીને પણ મગની દાળ ની વડી નું શાક તૈયાર કરવામાં આવે છે. રાજસ્થાનમાં લીલા શાક ઓછા મળતા હોવાથી કોઈપણ શાકમાં વળીની મેળવણી કરીને શાકની કોન્ટીટી વધારી શકાય છે. Shweta Shah -
-
મેથી-વડી નું શાક
#ડિનર#starઆપણે ગુજરાતીઓ સાંજ ના ભોજન માં ભાખરી શાક પસંદ કરીયે છીએ. તો પરોઠા, ભાખરી ,થેપલા સાથે ફરતા ફરતા શાક બનાવા પડે છે. મેથી અને વડી નું શાક બનાવ્યું છે. જે લીલા લસણ ને લીધે સ્વાદ સરસ લાગે છે. Deepa Rupani -
રાજસ્થાની વડી ગુવાર શાક (Vadi Guvar Shak recipe in Gujarati)
#EBમારાં ઘર માં ગુવાર વડી નું શાક બધા ને પ્રિય છે જેની રેસિપી મેં બતાવી છે. Ami Sheth Patel -
બટાકા ની સુકી ભાજી
#પીળીબટાકા ની ભાજી નાના બાળકો થી લઈ ને મોટા બધાનું ફેવરિટ શાક છે.જયારે ઘરમાં કોઈ પણ શાકભાજી ના હોય ત્યારે બટાકા નું શાક ખૂબ જ સરસ ઓપ્શન છે અને ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
-
કાંદા બટાકા નું શાક ને ખીચડી
#RB11#Week _૧૧#કાંદા બટાકા નું શાક ખીચડીગુજરાતી ડીશસાદી ખીચડી Vyas Ekta -
અડદ ની વડી બટાકા નુ શાક (Urad Vadi Bataka Shak Recipe In Gujarati)
#MSઅડદ ની વડી ( સુકવની કરી છે) સાથે બટાકા ની રસેદાર ગ્રેવી વાલી શાક બનાવી છે Saroj Shah -
કાંદા પાપડ નું શાક
#સુપરશેફ3ચોમાસા માં શાકભાજી સારી મળતી નથી. તો કોઇક વાર શાક અવેલેબલ ના હોય તો આ શાક ખૂબ તરત બની જાય છે. આ શાક ચોમાસા માં સાઉથ ગુજરાત બાજુ ખૂબ બને છે. ઝરમર વરસાદ વરસતો હોય ત્યારે આ શાક ખૂબ ટેસ્ટી લાગે છે॰ Asmita Desai -
ચોળાની વડી-પાપડનું શાક
ઉનાળામાં શાકભાજી ઓછા મળતાં હોય છે તેમજ મોંઘા પણ હોય છે.અમુક શાક ના ભાવતા હોય એવું પણ બને. એ સમયે ઘરમાં રહેલા પાપડ તથા વડી માંથી શાક બનાવી શકાય છે. આ શાક ખાવામાં ટેસ્ટી પણ લાગે છે.આ શાકમાં ગળપણ-ખટાશ થોડા આગળ પડતા હોય તો એ વધુ સ્વાદિષ્ટ લાગે છે. ચોળા -દાળની, મગ-દાળની,અડદ-દાળની વડી એમ અલગ અલગ પ્રકારની વડી બજારમાં તૈયાર મળતી હોય છે. આજે મેં ચોળા-દાળની વડી સાથે અડદના પાપડનું શાક બનાવ્યું છે.#SSM Vibha Mahendra Champaneri -
બટાકા ટામેટા નું શાક
#RB4 ઉનાળા ની સિઝન માં શાક એટલા સારા મળતા નથી. અને જે મળે એ બધાને ભાવતા નથી. એટલે દર બીજે દિવસે બટાકા નું શાક જુદી જુદી રીતે થોડા ફેરફાર કરી ને બનાવુ એટલે બધાને કંઇક નવુ લાગે. આજે મે કાંદા લસણ વગર પંજાબી ટાઈપ નું શાક બનાવ્યું છે. Dipika Bhalla -
ભરેલાં કાંદા બટાકા નું શાક (Bharela Kanda Bataka Shak Recipe In Gujarati)
ભરેલાં કાંદા-બટાકા નું શાક એ કાઠિયાવાડી શાક છે. દહીં અને કાંદા માં ભરેલા પૂરણ ની મસ્ત મુલાયમ gravy બને છે જે સ્વાદ મા ખૂબ સરસ લાગે છે. Dhaval Chauhan -
બટાકા નું રસાવાળું શાક (Bataka Rasavalu Shak Recipe In Gujarati)
#AM3 લગ્ન પ્રસંગે બને તેવું બટાકા નું છાલ સહિત રસાવાળું શાક જે પૂરી સાથે સરસ લાગે છે ગરમી માં શાકભાજી ના ખુબ પ્રશ્ન થાય ત્યારે આ શાક બેસ્ટ ઓપ્શન બને છે. Minaxi Rohit -
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
#RC4Greenભીંડા બટાકા નું શાક Bhavika Suchak -
નાના કાંદા નું શાક(kanda nu saak recipe in Gujarati)
નાના કાંદા નું શાક મીઠ્ઠું લાગે છે. Nirali F Patel -
લીલી તુવેર અને વડી નું શાક (Lili Tuver Vadi Shak Recipe In Gujarati)
શિયાળા માં દાણા વાળા શાક ખાવાની ખૂબ મજા આવે.અહીંયા મે લીલી તુવેર અને વડી નું શાક બનાવ્યું છે.જે નાવીન્ય સભર તો છે જ સાથે ખુબ સ્વાદિષ્ટ પણ બને છે. Varsha Dave -
બટાકા ની ચિપ્સ નું શાક
#કાંદાલસણબટાકા ની ચિપ્સ કરીને કાંદા લસણ વગર મેં અહીંયા શાક બનાવ્યુ છે જે ફટાફટ બની જાય છે, અને ખૂબ જ ઓછી સામગ્રી થી બને છે, તેમજ ટેસ્ટી લાગે છે. Dharmista Anand -
સુકા ભજીયા નું શાક (Suka Bhajiya Shak Recipe In Gujarati)
ઉનાળામાં જ્યારે શાક બહુ જ ઓછા મળતા હોય ત્યારે આપણે જુદા જુદા શાક બનાવતા હોઈએ છીએ. જેમ કે વડી નું શાક, ગાંઠીયા નું શાક, પાટોડી નું શાક તેવી જ રીતે આજે ખંભાત સ્પેશ્યલ ભજીયા નું શાક બનાવ્યું જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે#SD Priti Shah -
ગવાર-મેથી વડી
#શાકગવાર ઢોકળી નું શાક તો આપણે કરતા જ હોઈએ છીએ, આજે એને થોડી જુદી રીતે બનાવ્યું છે. તેમાં મેથી વાળી તાઝી વડી મૂકી ને બનાવ્યું છે. Deepa Rupani -
વડી પાપડનું શાક (Vadi Papad Sabji Recipe In Gujarati)
#SJR#paryushanspecial#jainrecipe#cookpadgujarati#cookpadindia#cookpad વિસરાતુ જતુ ટ્રેડિશનલ વડી પાપડનું શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ શાકનું જૈન વર્ઝન પણ ખૂબ જ સરસ બને છે. વડી ઘણા બધા અલગ અલગ ઇન્ગ્રિડિયન્ટ્સ માંથી બનાવી શકાય છે જેમ કે મગની વડી, સોયાબીનની વડી, ચોળીની વડી વગેરે. મેં આજે ચોળીની વડી નો ઉપયોગ કરીને વડી પાપડનું શાક બનાવ્યું છે. આ વડીને આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ અને બજારમાં તૈયાર પણ મળતી હોય છે. વડીને તેલમાં રોસ્ટ કરી પાણીમાં પલાળી તેનું શાક બનાવવામાં આવે છે. આ શાકમાં વાડીની સાથે પાપડના ટુકડા પણ ઉમેરવામાં આવે છે. પર્યુષણ પર્વ દરમિયાન વડી પાપડનું જૈન શાક બનાવી શકાય છે. Asmita Rupani -
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
લીલાં શાકભાજી ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.તો આજે મેં ગુવાર બટાકા નું થોડું અલગ રીતે શાક બનાવ્યું. Sonal Modha -
તળેલાં રીંગણ, બટાકા નું શાક
રીંગણ, બટાકા નું શાક બધાં બનાવતા જ હોય છે પણ તળી ને બનાવવાથી ખૂબ સ્વાદિષ્ટ બને છે. Rashmi Pomal -
વડી પાપડ ની કઢી (Vadi Papad Kadhi Recipe In Gujarati)
#AM1ગુજરાતી લોકો ના રસોડે કઢી તો બનતી જ હોય છે આજે આપણે વડી પાપડ ની કઢી બનાવશું. ઉનાળામાં શાક ના મળતા હોય ત્યારે ખુબ જ ઉપયોગી થાય છે તો ચલો આજે બનાવીએ આપણે વડી પાપડ ની કઢી છે ઝટપટ બની પણ જાય છે.. @Darshcook_29046696Darshna Pandya -
વડી-પાપડ નું શાક (Vadi-Papad Shak Recipe In Gujarati)
#AM3વડી-પાપડ નું શાક. ટેસ્ટ માં એકદમ બેસ્ટ અને રસાવાળું હોય છે. તેથી તેની સાથે દાળ ની પણ જરૂર પડતી નથી. આ શાક છાશ માં બનતું હોવાથી ચટપટું લાગે છે. ગરમી માં જયારે શાક સારા મળતા નથી ત્યારે પણ આ શાક બનાવી શકાય છે. અને મુખ્યત્વે જૈન માં આ શાક વધારે બને છે. કેમ કે જૈન માં ઘણા દિવસ તિથિ પ્રમાણે એવા હોય છે જયારે તેઓ લીલોતરી પણ ખાતા નથી. લીલોતરી એટલે બધી જ જાત ના શાક આવી ગયા.#cookpadindia#cookpad_gu#cookpadgujrati#cookwithunnati Unnati Bhavsar -
લસણિયા બટાકા નું શાક (Lasaniya Bataka Shak Recipe In Gujarati)
#AM3#cookpadindiaઆ નાના નાના બટાકા આવતા હોઈ ત્યારે આ લસણીયા બટાકા નું શાક ખુબજ ટેસ્ટી બને છે.અને અત્યારે કેરી ના રસ સાથે આ શાક નું કોમ્બિનેશન એકદમ સરસ લાગે છે. Kiran Jataniya -
મેથીનીભાજી દાળનું શાક (Methi ni bhaji dal nu shak recipe in Gujarati)
શિયાળાની ઠંડીમાં મેથીની ભાજીનું શાક અને બાજરીના રોટલા ખાવાની મજા પડે છે.હેલ્થ માટે ખૂબ જ સારું છે. આજે મેથીની ભાજી દાળ નું શાક બનાવ્યું છે.#MW4 Chhaya panchal -
મગ દાળ ની વડી અને બટેટા નું શાક
#goldenapronમગ દાળ ની વડી શિયાળામાં બનાવવા માટે આવે છે. મારા દાદી જી (દાદી સાસુ) આ વડી બનાવવા મગ ની ફોતરા વાળી દાળ નો ઉપયોગ કરતા,તેને ધોઈ ને ફોતરા અલગ કરતા ને પથ્થર નાં ઘંટલા માં દળતા,સવારે ૪ વાગે કાણાવાળા વાટકા માં બનાવતા આ વડી ઘર માં તહેવાર માં પણ બનાવી એ છીએ, અત્યારે બનાવવા ની વિધિ સહેલી કરી ને રાત્રે ૧૦ એ વડી પાડીએ અને મગ ની ફોતરા વગર ની દાળ નો ઉપયોગ કર્યો છે Minaxi Solanki -
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#GA4 #Week26#પાવભાજી અમારા ઘરમાં બધાની ફેવરિટ છે અને ઘરે બનાવેલી હોય એટલે બધાને હેલ્થ માટે પણ નુકસાન કરતી નથી આપણે સારું તેલ અને સારા શાકભાજી વાપર્યો એટલે હેલ્થ માટે સારું Kalpana Mavani
More Recipes
ટિપ્પણીઓ (8)