કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફ્રાઈડ રાઈસ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફ્રાઈડ રાઈસ રેસીપી મુખ્ય ફોટો

ફ્રાઈડ રાઈસ

Ishita Rindani Mankad
Ishita Rindani Mankad @Ishita_1287

ફ્રાઈડ રાઈસ એવી રેસીપી છે કે જે તમે બ્રન્ચ, ડિનર કે lunchbox રેસીપી મા બનાવી શકો છો.. આમ તો બધા ફેમિલિ મેમ્બર્સ ને ભાવે છે પણ મારી ડોટર ની આ મનપસંદ વાનગી છે
#RB17

ફ્રાઈડ રાઈસ એવી રેસીપી છે કે જે તમે બ્રન્ચ, ડિનર કે lunchbox રેસીપી મા બનાવી શકો છો.. આમ તો બધા ફેમિલિ મેમ્બર્સ ને ભાવે છે પણ મારી ડોટર ની આ મનપસંદ વાનગી છે
#RB17

વધુ વાંચો

ફ્રાઈડ રાઈસ

Ishita Rindani Mankad
Ishita Rindani Mankad @Ishita_1287

ફ્રાઈડ રાઈસ એવી રેસીપી છે કે જે તમે બ્રન્ચ, ડિનર કે lunchbox રેસીપી મા બનાવી શકો છો.. આમ તો બધા ફેમિલિ મેમ્બર્સ ને ભાવે છે પણ મારી ડોટર ની આ મનપસંદ વાનગી છે
#RB17

ફ્રાઈડ રાઈસ એવી રેસીપી છે કે જે તમે બ્રન્ચ, ડિનર કે lunchbox રેસીપી મા બનાવી શકો છો.. આમ તો બધા ફેમિલિ મેમ્બર્સ ને ભાવે છે પણ મારી ડોટર ની આ મનપસંદ વાનગી છે
#RB17

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 કપબાસમતી રાઈસ
  • 1/2કેપ્સિકમ
  • 1/2ગાજર
  • 1ડુંગળી
  • 1/4 કપકોબી
  • 2-3લસણ ની કળી
  • 1 ટેબલસ્પૂનસોયા સોસ
  • 1 ટીસ્પૂનરેડ ચીલી સોસ
  • 2 ટેબલસ્પૂનતેલ
  • મીઠું સ્વાદાનુસર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ભાત ને ઓસાવી ને તૈયાર કરી લેવા

  2. 2

    ત્યારબાદ એક કડાઈ મા તેલ લઇ તેમાં ડુંગળી લસણ ઉમેરી 1-2 મિનિટ સાંતલવું પછી તેમાં કોબી, ગાજર, કેપ્સિકમ વગેરે ઉમેરી 2-3 મિનિટ કૂક કરવું

  3. 3

    વેજીટેબલ ને ક્રંચી રાખવા છે માટે વધારે લાંબો ટાઈમ કૂક નઈ કરીયે અને ત્યારબાદ રાંધેલા ભાત સોયા સોસ, ચીલી સોસ અને સ્વાદાનુસાર મીઠું ઉમેરી 2-3 મિનિટ કૂક કરી ગરમ ગરમ રાઈસ સર્વ કરવા

  4. 4

    આ રેસીપી મા પનીર તથા અન્ય વેજિટેબલ જેવા કે બીન્સ, બેબી કોર્ન, કે વટાણા ઉમેરી શકાય છે અને લીલી ડુંગળી થી પણ રેસિપી સરસ બને છે

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ishita Rindani Mankad
Ishita Rindani Mankad @Ishita_1287
પર August 18, 2022 20:35

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ફ્રાઇડ રાઇસ

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. સુરત ફેમસ સેવ ખમણી (Surat Famous Sev Khamani Recipe In Gujarati)
  2. તીખા ગાંઠિયા (Tikha Ganthia Recipe In Gujarati)
  3. બટાકા સાબુદાણા ની ચકરી (Bataka Sabudana Chakri Recipe In Gujarati)
  4. મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
  5. પાણી પૂરી નુ ચટપટું પાણી
  1. કચોરી
  2. કાકડીનું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)
  3. પુરણ પોળી
  4. અમેરિકન નટસ મઠો
https://cookpad.wasmer.app/in-gu/recipes/16446181
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close