રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને બાફી ને ઠંડા થાય એટલે છોલી ને મેશ કરી લો તેમાં મીઠું, મરચું,હળદર, લીંબુનો રસ, પૌવા, આદુ મરચા ની પેસ્ટ, લીલાં ધાણા,ખાંડ, ગરમ મસાલો બધું નાખી હલાવી લો
- 2
એક બાઉલમાં ચણાનો લોટ લઈ તેમાં હિંગ,મીઠું,હળદર,મરચું અને ખાવા નો સોડા નાખી જરૂર મુજબ પાણી નાખી ખીરું તૈયાર કરો
- 3
એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં બટાકા ના માવા ના ગોળ ગોળા વાળી લ્યો અને તેને ચણાના લોટ ના ખીરા માં બોળી તળી લ્યો ગુલાબી થાય એટલે ઉતારી ક્યો તૈયાર છે સ્વાદિષ્ટ બટાકા વડા તેને લીલી ચટણી સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
- આલુ મટર ગ્રીલ સેન્ડવીચ (Aloo Matar Grill Sandwich Recipe In Gujarati)
- ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
- વાનવા (Vanva Recipe In Gujarati)
- ડ્રાયફ્રુટ રોઝ લસ્સી (Dryfruit Rose Lassi Recipe In Gujarati)
- પર્યુષણ સ્પેશિયલ જૈન પનીર ભુર્જી (Paryushan Special Jain Paneer Bhurji Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16452855





ટિપ્પણીઓ