મીઠા લીમડાનો જ્યુસ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મીઠાં લીમડા ના પાન ને થોડીવાર પાણીમાં પલાળી ને ધોઈ લો. કોથમીર પણ બરાબર ધોઈને સાફ કરી લો.
- 2
હવે મિક્સર જારમાં મીઠાં લીમડા ના પાન, કોથમીર, કારેલા ના ટુકડા, અને લીંબુ નો રસ, સિંધવ મીઠું, સંચળ પાઉડર, શેકેલું જીરું પાઉડર નાંખી ને વાટી લો. એકદમ પેસ્ટ જેવું બની જશે.
- 3
હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી ને ફરીથી એક વાર વાટી લેવું.
- 4
તૈયાર છે મીઠા લીમડાનો જ્યુસ જે ગ્લાસ માં સર્વ કરો.
- 5
નોંધ :- કડવું ના ભાવે તો કારેલાં avoid કરી શકો છો. અથવા ગોળ નાખી શકો છો. હું ગળ્યું નથી ખાતી એટલે મેં ગોળ નો ઉપયોગ નથી કર્યો.
Keywords
Similar Recipes
More Recipes
- રાઈસ ચીલા (Rice Chila Recipe In Gujarati)
- સેવ પાડેલુંં શાક (Sev Padelu Shak Recipe In Gujarati)
- ઇન્સ્ટન્ટ દહીં વડા (Instant Dahi Vada Recipe In Gujarati)
- કાચા કેળા વીથ મટર સમોસા જૈન રેસિપી (Kacha Kela With Matar Samosa Jain Recipe In Gujarati)
- મગ ની દાળ ના મૈસૂર ઢોસા (Moong Dal Mysore Dosa Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16455446





ટિપ્પણીઓ (10)