રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મિક્સર જારમાં ફાલસા અને ખાંડ, મીઠું નાખી ને ક્રશ કરી લેવા.
- 2
હવે ગ્લાસ માં ક્રશ કરેલા ફાલસા નાખવા.
- 3
ત્યારબાદ બરફ નાં ટુકડા નાખી ને ઉપર થી સ્પ્રાઇટ નાખી ઠંડુ સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
શીષક:: ફાલસા નું શરબત (Grewia asiatica) #sharbat #sherbetberry
#cookpadgujarati #summer #cool #healthy #natural #cookpadindia #falsasharbat. Bela Doshi -
-
-
વોટરમેલન મોઈતો (Watermelon Mojito Recipe in Gujarati)
#SMગરમી ની સીઝન માં બનાવી શકાય તેવું ડ્રીંક. એકદમ રીફ્રેશિંગ લાગે છે. Disha Prashant Chavda -
ફાલસા નું શરબત (Phalsa Sharbat Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujaratiશરબત મિલ્ક શેક ચેલેન્જફાલસા નું શરબત Ketki Dave -
-
રિફ્રેશિંગ દાડમ મોક્ટેલ
#cookpadindia#cookpadgujratiઆ moktail પીવા થી તાજગી આવી જાય છે . કોઈ મહેમાન આવે ત્યારે વેલ્કમ ડ્રિંક માં પણ સર્વ કરી શકાય છે .ખુબ જ attractive lage che 🍹🍹અને એકદમ જડપ થી થઇ જાય છે. Hema Kamdar -
-
-
-
-
કોકમ કુલર (Kokum cooler recipe in Gujarati)
કોકમનું શરબત પીવાથી ઉનાળામાં શરીર ને ઠંડક મળે છે. મેં કોકમ અને કરી પત્તા નો ઉપયોગ કરી ને ખૂબ જ સ્વાદિષ્ટ કોકમ કુલર બનાવ્યું છે. મેં અહીંયા સ્પ્રાઇટ નો ઉપયોગ કર્યો છે પણ આ ડ્રિન્ક સોડા વોટર અથવા ફક્ત ઠંડા પાણી માં પણ બની શકે. સોડા વોટર કે પાણી નો ઉપયોગ કરતી વખતે ખાંડ નું પ્રમાણ વધારવું જેથી કરી ને સ્વાદ જળવાય રહે.#SM#cookpadindia#cookpad_gu spicequeen -
ગ્રીન ગ્રેપ્સ મીન્ટ મોઇતો ( Green Grapes Mint Moito Recipe in gu
#CookpadIndia#SMPost3દ્રાક્ષ બે પ્રકાર ની હોય છે. લીલી અને કાળી દ્રાક્ષ. દ્રાક્ષ હેલ્થ ની લગતી ઘણી તકલીફો ને દુર કરે છે. દ્રાક્ષ સ્વાદ માં ખાટી મીઠી હોય છે જોઇને મોમાં પાણી આવે છે.દ્રાક્ષ માં વિટામિન સી, કે, એ મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ હોય છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. Parul Patel -
રોઝ મોઇતો લેમોનેડ (Rose Mojito Recipe In Gujarati)
#goldenapron3 #week20 , JUICE #puzzle word contest Suchita Kamdar -
-
-
-
-
ફાલસા & બ્લ્યુબેરી ચુરણ ની ગોળી
#DTR#cookpadindia#cookpadgujaratiફાલસા & બ્લ્યુબેરી ચુરનની ગોળી Ketki Dave -
-
-
મિક્સ ફ્રૂટ મોકટેલ
ઉનાળા માં મળતા ફ્રૂટ અને સ્પ્રાઇટ નું મિક્સર આ મોક્ટેલ માં છે. ફ્રેશ ફ્રુટ નાં લીધે આ મોકટેલ પીવાની મજા આવે છે. Disha Prashant Chavda -
-
-
-
પર્સિમોન જ્યુસ (Persimmon Juice Recipe In Gujarati)
#SJC પર્સિમોન ફુટ જાપાન ની ઉપજ છે. તે ગ્રાફીપ ને હાજીયા ફુટ તરીકે ઓળખાય છે બી. પી. ડાયાબિટીસ કેન્સર ને નિયંત્રણ માં રાખે છે. રામફળ પણ કહે છે. HEMA OZA -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16240438
ટિપ્પણીઓ (14)