પ્લમ નુ જ્યુસ (Plum Juice Recipe In Gujarati)

Sonal Modha @sonalmodha
ગઈકાલે સુપર માર્કેટ મા ગઈ તો પ્લમ્સ જોયા સારા હતા એટલે લઈ આવી .તો આજે જ્યુસ બનાવ્યુ.
પ્લમ નુ જ્યુસ (Plum Juice Recipe In Gujarati)
ગઈકાલે સુપર માર્કેટ મા ગઈ તો પ્લમ્સ જોયા સારા હતા એટલે લઈ આવી .તો આજે જ્યુસ બનાવ્યુ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લેવી.ધોઈ ને સમારી લેવુ.
- 2
તેમા મધ અને જરૂર મુજબ પાણી નાખી ક્રશ કરી લેવુ. એક તપેલીમા ગરણી રાખી જ્યુસ ને ગાળી લેવુ.એક ચપટી pink કલર ઉમેરી મિક્સ કરી લેવુ. મે થોડુ પલ્પી અને થીક જ્યુસ બનાવ્યુ.
- 3
સર્વિંગ ગ્લાસ મા લીંબુનો રસ અને આઈસ ક્યુબ નાખી જ્યુસ પોર કરી લેવુ.
- 4
તો તૈયાર છે
પ્લમ નુ જ્યુસ
ઠંડુ ઠંડુ જ્યુસ સર્વ કરવુ.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
- આલુ મટર ગ્રીલ સેન્ડવીચ (Aloo Matar Grill Sandwich Recipe In Gujarati)
- ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
- પર્યુષણ સ્પેશિયલ કેળાં નાં ખરખડિયા જૈન (Paryushan Special Kela Kharkhadiya Jain Recipe In Gujarati)
- મલ્ટિ કલર ફ્રાયમ (Multi Colour Fryums Recipe In Gujarati)
- પર્યુષણ સ્પેશિયલ જૈન પનીર ભુર્જી (Paryushan Special Jain Paneer Bhurji Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16459234










ટિપ્પણીઓ