વઘારેલા મમરા (Vagharela Mamara Recipe In Gujarati)

Rashmi Pomal @yamiicooking111
સાવ જ સરળ એવા વઘારેલા મમરા,,, લંચ બોક્સમાં, હળવા નાસ્તા માં અને સૂકી ભેળ બનાવવા ,,અનેક રીતે ઉપયોગી અને ટેસ્ટી પણ... કયારેક તાવ આવી ગયું હોય અને કંઈ ભાવે નહિ ત્યારે પણ વઘારેલા મમરા ને સેવ નો હળવો નાસ્તો લઈ શકાય.....
વઘારેલા મમરા (Vagharela Mamara Recipe In Gujarati)
સાવ જ સરળ એવા વઘારેલા મમરા,,, લંચ બોક્સમાં, હળવા નાસ્તા માં અને સૂકી ભેળ બનાવવા ,,અનેક રીતે ઉપયોગી અને ટેસ્ટી પણ... કયારેક તાવ આવી ગયું હોય અને કંઈ ભાવે નહિ ત્યારે પણ વઘારેલા મમરા ને સેવ નો હળવો નાસ્તો લઈ શકાય.....
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં તેલ લઈ,થોડું ગરમ થાય એટલે તેમાં હિંગ, હળદર ઉમેરી તરત મમરા ઉમેરી ધીમી આંચ પર 3,4 મિનિટ મમરા મિક્સ કરો. મમરા ઉપર સેવ, સમારેલાં ટામેટાં, ડુંગળી, કોથમીર ઉમેરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વઘારેલા સેવ મમરા (Vagharela Sev Mamara Recipe In Gujarati)
સવારના નાસ્તામાં અથવા તો સાંજના હળવા નાસ્તામાં વઘારેલા સેવ મમરા બેસ્ટ ઓપ્શન છે#cookpadindia#cookpadgujarati Amita Soni -
વઘારેલા લસણીયા મમરા (Vagharela Lasaniya Mamra Recipe in Gujarati)
#KS4વઘારેલા લસણીયા મમરા Ramaben Joshi -
વઘારેલા ચટપટા મમરા (Vagharela Chatpata Mamara Recipe In Gujarati)
વઘારેલા મમરા ખાવા હેલ્થ માટે ખૂબ જ સારા . અમારા ઘરમાં દરરોજ સવારના નાસ્તામાં બધાને ચા સાથે વઘારેલા મમરા તો જોઈએ જ સાથે ખાખરા , બિસ્કીટ , ટોસ્ટ પણ હોય . Sonal Modha -
-
વઘારેલા મમરા (Vagharela Mamara Recipe In Gujarati)
મને સવાર ના નાસ્તા માં દરરોજ વઘારેલા મમરા જોઈએ. નાની હતી ત્યારથી હજુ સુધી one of my favourite snacks છે. એકલા મમરા એમાં સેવ મકાઈ ના પૌંઆ શીંગ દાણા એવું કાંઈ ન ભાવે. Sonal Modha -
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)
#ks4મારા બાળકો ના આ ફેવરિટ વઘારેલા મેગી મસાલા મમરા છે Sejal Kotecha -
સેવ મમરા
સેવ મમરા તે લગભગ દરેક ગુજરાતી ઘરોમાં બનતાજ હોયછે તે નાસ્તો લગભગ બધ્ધા જ ને ભાવતો હોયછે તે પણ હળવો નાસ્તો કહેવાય ને સેવ મમરા માં જો બનાવેલા હોય તો જો કોઈને ભુખ લાગી હોય તો ગમે ત્યારે ખાય શકાય છે તેમાંથી સૂકી કે લાલી લાલ ચટણી ખજૂરની આમલીની ખાટી મીઠી ચટણી ને ટમેટા ડુંગડી બાફેલા બટેટા નાખીને તેની ભેળ પણ મસ્ત બનેછે સેવ મમરા મોડા ને તીખા ને લસન્યા પણ બનેછે તો આજે હું લાવી છું સેવ મમરા Usha Bhatt -
વધારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
#KS4#SJવઘારેલા મમરા દરેક ગુજરાતી ના બનતા હોય છે. આ મમરા ને ભેળ મિક્સ ચવાણામા પણ લઈ શકાય છે. આ નાસ્તો ખૂબ ઝડપથી બની જાય છે. ડાયેટિંગ માં પણ લોકો લેતા હોય છે. Chhatbarshweta -
વધારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
#KS4મમરા એ સાંજ માટે પરફેક્ટ નાસ્તો છે.પચવા માંહળવો અને ખાવા માં ટેસ્ટી છે.જેને સેવ જોડે અથવા ભેળ માં પણ લઇ શકાય છે. Kinjalkeyurshah -
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
મને morning બ્રેકફાસ્ટ મા દૂધ સાથે દરરોજ વઘારેલા મમરા અને Digestive biscuit 🍪 જોઈએ. તો આજે મેં બનાવ્યા વઘારેલા મમરા. Sonal Modha -
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
મમરા એવો નાસ્તો છે કે.જે નાનાથી મોટા દરેકને ભાવે છે આ નાસ્તો ઓલટાઈમ ફેવરીટ છે.#SJદરેક દેશમાં અલગ અલગ જાતના મમરા બને છે અને એમાંથી અલગ અલગ વેરાયટી બનાવવામાં આવે છે ગુજરાતમાં ખાસ બાસમતી મમરા ની ભેળ અને મમરા વઘારવા માં આવે છે. Jyoti Shah -
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
#SJ આપણે ગુજરાતીઓ ને સાંજ પડે એટલે કંઈક ને કંઈક ખાવા જોઈએ ત્યારે જ ઘરના નાસ્તાના ડબ્બામાં વઘારેલા મમરા હોય જ.. બાળકોને જ્યારે ભૂખ લાગે ત્યારે વઘારેલા મમરા હોય એટલે બીજું કશું જ જોઈતું નથી . માટે બધાના ઘરમાં જોવા મળતી આ રેસિપી એટલે વઘારેલા મમરા. Hetal Chauhan -
વધારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
#KS4સાંજે ચા સાથે ખવાતો આ નાસ્તો અને ઘરમાં બધાંના ફેવરેટ વઘારેલા મમરા ફક્ત બે જ મિનિટમાં બની જાય છે. Hetal Siddhpura -
વઘારેલા રાગી ના મમરા (Vagharela Ragi Mamara Recipe In Gujarati)
#MBR7#WEEK7#Cookpadgujarati#CookpadIndia#VagharelaRaginamamararecipe#વઘારેલા રાગી ના મમરા રેસીપી Krishna Dholakia -
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
#SJમમરા અલગ અલગ રીતે બધા ના ઘરે બનતા હોય છે , મમરા એ સાંજ ના નાસ્તા માં, ચા સાથે ,કે ડીનર માં ભેળ માં , ભરપુર મજા આપે છે, નાના -મોટા બધા ને મમરા મોસ્ટલી ભાવતા જ હોય છે ,અહીં મે લસણ વાળા મમરા ની રીત શેર કરી છે જે ટેસ્ટ માં વડોદરામાં ફેમસ અલ્લા રખ્ખા ના મમરા જેવા જ લાગે છે sonal hitesh panchal -
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
#SJવઘારેલા મમરા લગભગ દરેક લોકો બનાવતા હોય છે અને ભેળ માં પણ ખવાતા હોય છે આજે મેં લસણ આદુ અને લીલા મરચાં નાખીને બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે Kalpana Mavani -
વઘારેલા મમરા (Vagharela Mamara recipe in Gujarati)
#SJહું ઘણી બધી અલગ અલગ રીતે મમરા નો વઘાર કરું છું તેમાંનું આ એક છે Sonal Karia -
વધારેલા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)
#KS4અમારે morning Lunch માંઆજ હોય healthy ને હળવો નાસ્તો 😉😊 જે ખાવામાં પણ હળવા ફૂલ ને પચવામાં પણ સરસ હળવા ફૂલ. ..... Pina Mandaliya -
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)
#KS4 મમરા મારા ઓલ time ફેવરિટ છે. અને હું ઘર માં મમરા અને સેવ તો રાખું જ છું. નાની ભૂખ લાગી હોય ત્યારે હું તાજા જ વઘારી ને ઉપયોગ કરી છીએ. તો ઘર માં ભાવતા અને 2 મિનિટ માં તૈયાર થતા મમરા હું લસણ નાખી ને પણ વધારું છું. પણ આજે મેં લીલા મરચા,અને લીમડા ના પાન નાખી ને બનાવ્યા છે. Krishna Kholiya -
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)
#KS4મમરા એ બધા નો ફેવરિટ અને ટાઈમ પાસ નાસ્તો છે જયારે બીમાર હોઈએ કે પછી બધા નાસ્તા ખાઈ ને કંટાળીએ ત્યારે મમરા જ યાદ આવે અને એ j ખાઈ ને મન ને સંતોષ મળે છે . Maitry shah -
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
#SJમમરા તો કોને ના ભાવે એવુ હોય. મમરા તો સૌ કોઈ ના પ્રિય છે. તમે ગમે ત્યારે મન થાય ત્યારે ખાઈ શકો છો. તમે સાદા મમરા ખાઈ ને કંટાળી ગયા હોય તો આ રીતેસીંગદાણા અને કોપરા ની ચિપ્સ વાળા વઘારેલા મમરા બહુ સરસ લાગે છે. Arpita Shah -
સેવ મમરા
#સ્નેક્સ અમારા સૌરાષ્ટ્રના લોકો ને સવારના નાસ્તામાં સેવ મમરા જ હોય સાંજે જમવાની ઈચ્છા નો હોય તો થોડા મમરા ખાય લેવાના તાવ આવતો હોય ભાવતું ન હોય તો ઘરના કેસે મમરા ખાઈલે મોઢે લાગે આમ સેવ મમરા બારેમાસ ખવાતો એવરગ્રીન નાસ્તો Avani Dave -
વધારેલા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)
#KS4 ગુજરાતી ઓ માટે વધારેલા મમરા ફેવરીટ નાસ્તો છે.હલકો ફુલકો નાસ્તો એટલે વધારેલા મમરા. RITA -
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
વઘારેલા મમરા#SJઆમ તો વઘરેલા મમરા બધા ના ઘરમાં બનતા j hoy છે.મે અહી લીમડો તથા જીરું મૂકી ને વઘાર્યા છે.જેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. Sejal Duvani -
-
-
વઘારેલા લસણિયા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)
#KS4વઘારેલા મમરામમરા લગભગ દરેક ના ઘરે બનતા હોય છે , હલ્કા ફુલકા સુપ્ચાચ નાસ્તા છે,ફટાફટ બની જાય છે ,મે દરેક ના મનપસંદ મમરા ના નાસ્તા મા મખાના જે પોષ્ટિકતા થી ભરપુર છે , નાખયુ છે સીન્ગદાણા , સેવ ક્ન્ચીનેસ આપે છે અને કાજૂ ,બદામ,સુકી દ્રાક્ષ રીચ લુક ની સાથે હેલ્ધી બનાવે છે Saroj Shah -
વઘારેલા મમરા (vagharela mamra recipe in Gujarati)
દરેક નાં ઘર પર બનતાં વઘારેલા મમરા અલગ અલગ પ્રકાર થી બનતાં હોય છે.અહીં નાસ્તા માટે ઝટપટ બની જાય તેવાં મમરા બનાવ્યાં છે. Bina Mithani -
-
😋"ઓવન સેવ મમરા"(ધારા કિચન રસિપી)😋
😋ચટાકેદાર ગરમાગરમ સેવ મમરા વઘારેલા પસંદ છે તો હવે એકવાર આ સેવ મમરા ઓવનમાં બનાવજો.😋#ઇબુક#day16 Dhara Kiran Joshi
More Recipes
- આલુ મટર ગ્રીલ સેન્ડવીચ (Aloo Matar Grill Sandwich Recipe In Gujarati)
- પ્લમ નુ જ્યુસ (Plum Juice Recipe In Gujarati)
- રસાવાળા બટાકા નુ શાક (Rasavala Bataka Shak Recipe In Gujarati)
- રાઈસ ચીલા (Rice Chila Recipe In Gujarati)
- પર્યુષણ સ્પેશિયલ કેળાં નાં ખરખડિયા જૈન (Paryushan Special Kela Kharkhadiya Jain Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16459228
ટિપ્પણીઓ (4)