ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ચણા નો લોટ લઈ તેમાં હિંગ અને તેલ નાખો હવે તેમાં લીંબુ ના ફૂલ એડ કરો. લીંબુ ના ફૂલ 1/2 ટે ચમચી તેલ ગરમ કરી તેમાં નાખવા પછી બેટર માં એડ કરવા. જરૂર મુજબ પાણી એડ કરો.બેટર ને 5 મિનિટ હલાવો
- 2
હવે ઢોકળી યામાં પાણી ગરમ કરી તેના પર ડબ્બા માં બેટર ને હલાવતા જાવ ને નાખતા જાવ.હવે તેને 15 મિનિટ માટે વરાળે ગેસ પર મૂકો પછી ચેક કરી લો ખમણ બની ને રેડી થઈ જશે.બેટર જેમાં નાખો તે પ્લેટ ને તેલ થી ગાર્નિશ કરો.
- 3
વઘાર માં તેલ,રાઈ અને લીલા મરચાં નાખવા.હવે તેમાં પાણી રેડવું અને ખાંડ નાખવી. પાણી ઉકળવા દેવું.
- 4
હવે ખમણ ઠંડા થઇ જાય પછી તેના પીસ કરી લેવા
- 5
હવે તેના પર વઘાર નાખી ખમણ ને હલાવી લેવા તો તૈયાર છે ઇન્સ્ટન્ટ ખમણ કોથમીર નાખી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16479367









ટિપ્પણીઓ