સ્ટિમ ઢોકળા (Steam Dhokla Recipe In Gujarati)

Hetal g fataniya @cook_37416695
સ્ટિમ ઢોકળા (Steam Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
1 વાટકી ચણાદાળ 1 વાટકી ચોખા બને રાતે ગરમ પાણી માં પલાળી દો પછી સાવરે તેને ક્રશ કરવું તેમાં ખાટી છાસ 1 વાટકી જેટલી નાખી બપોર સુધી પલાળી રાખવું પછી આથો આવવા લાગે એટલે તેમાં આથો આવી જાય એટલે તેમાં આદુ મરચા ની પેસ્ટ નાખી સ્વાદ અનુસાર મીઠું ચપટી હળદર નાખી મિક્સ કરવું
- 2
ઢોક માં પાણી ગરમ મૂકવું પછી ડીશ માં તેલ લાગવી ખીરું લાગવું માટે લીલી કોથમીર નાખી 15 થી 20 મિનિટ સુધી થવા દેવું
- 3
પછી તેના નાના ટુકડા કરવા એક નોનસ્ટિક કડાઈમાં તેલ ગરમ મૂકવું પછી તેમાં ચપટી હિંગ જીરું લીમડા ના પાન નાખી ઢોકળા ને ફ્રાય કરવા તેને લીલી ચટણી સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16488609



ટિપ્પણીઓ