બનાના આઈસ્ક્રીમ સ્મુધી (Banana Icecream Smoothie Recipe In Gujarati)

Krishna Dholakia @krishna_recipes_
બનાના આઈસ્ક્રીમ સ્મુધી (Banana Icecream Smoothie Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધ ને ઉકાળો ઠંડું કરી,ફ્રીજ માં ૧/૨ કલાક માટે રાખો.બધી સામગ્રી એકત્રિત કરી લો.
- 2
કેળા ની છાલ કાઢી ને કટકાં કરી લો પછી મિક્ષચર જાર માં ઉમેરી દો,તેમાં તજ નો પાઉડર ઉમેરી દો.
- 3
પછી તેમાં દૂધ ની તાજી મલાઈ, વેનીલા આઈસ્ક્રીમ,૧ કપ દૂધ અને થોડા આઈસ કયૂબ ઉમેરી ને સરસ પીસી લો.બાઉલમાં કાઢી ને બાકી નું દૂધ ઉમેરી ને બ્લેન્ડ ફેરવી ને બધું જ સરસ સ્મુધ કરી લો.
- 4
સર્વિગ ગ્લાસ માં કાઢી,ઉપર કેળા ના કટકાં થી શણગારી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડ્રાયફૂટ ચોકલેટ સ્મુધી (Dryfruit Chocolate Smoothie Recipe In Gujarati)
#SSR#Post2#CJM# સપ્ટેમ્બર સુપર સ્પેશિયલ રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
બનાના સ્મુધી વિથ આઈસ્ક્રીમ (Banana Smoothie With Ice Cream Recipe In Gujarati)
#SSR ushma prakash mevada -
-
બિસ્કોટી શેક વિથ આઈસ્ક્રીમ
એકદમ યમ્મી, હેલ્થી અને સ્ટમક ફૂલ ફિલિંગ આપે છે..આ શેક માં Biscotti ice cream નો યુઝ કર્યો છે.. Sangita Vyas -
બનાના આઈસ્ક્રીમ (Banana Ice Cream Recipe In Gujarati)
Yummy 😋 ice-cream#GA4 #Week2 Devanshi Chandibhamar -
બનાના સ્ટ્રોબેરી સ્મુધી (Banana Strawberry Smoothie Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SSR Sneha Patel -
પલ્મ શરબત (Plum Sharbat Recipe In Gujarati)
#Cookpad India#Cookpad gujarati#Fresh plum juice#clear skin drink#immunity booster drink# પલ્મ ફળ માં વિટામીન,મિનરલ્સ અને એક્સિ એક્સીડન્ટ નો સ્ત્રોત છે.તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે.□સ્વચ્છ ત્વચા બનાવવા માટે ઉપયોગી છે.□કોલેસ્ટેરોલ અને ડાયાબિટીસ ને નિયંત્રણ માં રાખે છે. Krishna Dholakia -
ચોકોનટ સંડે આઈસ્ક્રીમ (Choconut Sundae Icecream Recipe In Gujarati)
Choconut sundae Ice cream..માય મોસ્ટ ફેવરીટ.. Sangita Vyas -
-
ક્રિપ્સ વિથ આઈસક્રીમ (Crepes with Icecream Recipe In GujaratI)
Crepes with ice cream #DIWALI 2021 Shilpa Padhye Savani -
-
બનાના સ્મુધી (Banana Smoothie Recipe In Gujarati)
Smoothie કોઈ પણ ફ્રુટ માથી બનાવી શકાય છે તો આજે મે બનાના Smoothie બનાવી . Sonal Modha -
એવાકાડો બનાના સ્મુધી(Avocado Banana Smoothie Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SSR Sneha Patel -
બનાના પેર સ્મુધી (Banana Pear Smoothie Recipe In Gujarati)
#SSR #30mins #૩૦મિનિટ રેસીપીKusum Parmar
-
બનાના ડ્રાયફ્રુટ સ્મૂધી (Banana Dry Fruit Smoothie Recipe In Gujarati)
સપ્ટેમ્બર સુપર રેસીપી#SSR : બનાના ડ્રાયફ્રુટ સ્મૂધીઅમારા ઘરમા બધા ને મિલ્ક શેક અને સ્મૂધી બહુ જ ભાવે .તો હુ everyday અલગ અલગ વેરિએશન કરી ને કાંઈ ને કાંઈ બનાવતી હોઉ છુ . Sonal Modha -
બનાના સ્મુધી (Banana Smoothie Recipe In Gujarati)
#SSR#cookpadgujarati#cookpadindiaકેલ્શિયમથી ભરપૂર એવું હેલ્ધી અને પૌષ્ટિક બનાના સ્મુધી. Ankita Tank Parmar -
-
-
ફિલીંગ સ્મુધી - મેડિટેરિયન ડાયેટ
#ATW3#TheChefstory#MediterraneanDietSmoothie#FillingSmoothie#cookpad#cookpadGujarati#Theme#TheChefstory#recipe#SSR#SuperSeptemberrecipe#Smoothierecipe Krishna Dholakia -
-
-
કોલ્ડ કોફી વિથ આઈસ્ક્રીમ (Cold Coffee with Ice cream recipe in Gujarati )
#GA4 #Week8 #Coffee #Milk વિદ્યા હલવાવાલા -
બનાના એપલ મિલ્ક શેક(Banana Apple milk shake Recipe in Gujarati)
#GA4#week2#puzzle answer- banana Upasna Prajapati -
બનાના સ્મુધી (Banana Smoothie Recipe In Gujarati)
#SSR#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
કોકો વિથ આઈસ્ક્રીમ (coco with Icecream Recipe in Gujrati)
#મારી દિકરીનુ મનપસંદ પીણું છે. ઉનાળાનું આગમન થાય એટલે હું બનાવી દઉ છું. Urmi Desai -
Ice Apple rose milkshake
#Ice Apple Rose Milkshake Recipe#Ice Apple RECIPE#Summer Milkshake Recipe Krishna Dholakia -
બનાના એપલ સ્મૂધી (Banana Apple Smoothie Recipe In Gujarati)
Week2#ATW2#TheChefStoryસપ્ટેમ્બર સુપર ૨૦ રેસીપી#SSR : બનાના એન્ડ એપલ સ્મૂધીછોકરાઓ બધા ફ્રુટ નથી ખાતા હોતા તો તેમને આ રીતે સ્મૂધી બનાવીને ખવડાવી શકાય છે . Sonal Modha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16488837
ટિપ્પણીઓ (11)