કાઠીયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)

Bindi Vora Majmudar @Bgv8686
કાઠીયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાઉલ મા છાસ લઈ તેમાં ચણા નો લોટ નાખી હલાવી લ્યો.પેન માં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે તેમાં રાઈ અને મેથી નાખો રાઈ તતડે એટલે તેમાં જીરું અને હિંગ મીઠો લીમડોનાખી ચણા ના લોટ વાળી છાસ વધારો.જરૂર મુજબ પાણી ઉમેરો.
- 2
- 3
હવે તેમાં મીઠું મરચું,ગોળ નાખી હલાવી લ્યો.પાચ મિનિટ ઉકળવા દયો.હવે તેમાં લીલા ધાણા નાખી ગેસ બંધ કરી દયો.તૈયાર છે સ્વાદિષ્ટ કાઠિયાવાડી કઢી. સરસ લાગે છે
- 4
- 5
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16608835


















ટિપ્પણીઓ