કેળા બટાકા નું શાક (Kela Potato Shak Recipe In Gujarati)

Bindi Vora Majmudar @Bgv8686
કેળા બટાકા નું શાક (Kela Potato Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો તતડે એટલે તેમાં હિંગ અને હળદર નાખી બટાકા વધારો તેમાં મીઠું નાખી હલાવી લ્યો.બે મિનિટ થવા દયો.
- 2
- 3
હવે તેમાં સમારેલા કેળા નાખી હલાવી લ્યો હવે તેમાં મરચું નાંખી હલાવી લો.એકાદ મિનિટ થવા દયો.તૈયાર છે કેળા બટાકા નું શાક. સરસ લાગે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16615110









ટિપ્પણીઓ