કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઓસમણ અને ભાત (Osaman Rice Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઓસમણ અને ભાત (Osaman Rice Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઓસમણ અને ભાત (Osaman Rice Recipe In Gujarati)

Bindi Vora Majmudar
Bindi Vora Majmudar @Bgv8686

ઓસમણ અને ભાત (Osaman Rice Recipe In Gujarati)

Bindi Vora Majmudar
Bindi Vora Majmudar @Bgv8686
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
2 વ્યક્તિ
  • 1 વાટકીછાસ
  • 1 વાટકીતુવેરની દાળ નું પાણી
  • 1 ચમચીચણા નો લોટ
  • 1 ચમચીજીરૂ
  • 1 નાની ચમચીરાઈ
  • 1 ચમચીજીરૂ
  • 1/2 નાની ચમચી હિંગ
  • 1 નાની ચમચીહળદર
  • 1 ચમચીમરચું
  • 1નાનો કટકો ગોળ
  • જરૂર મુજબ મીઠું
  • 5-7મીઠા લીમડા ના પાન
  • 1લીલા ધાણા
  • 1 વાટકી બાસમતી ચોખા
  • 1 ચમચીઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    છાસ માં ચણા નો લોટ અને દાળ નું પાણી નાખી વલોવી લ્યો.કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો રાઈ તતડે એટલે તેમાં જીરું અને હિંગ મીઠો લીમડો અને હળદર,મરચું નાખી છાસ વધારો.

    ઓસમણ અને ભાત (Osaman Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઓસમણ અને ભાત (Osaman Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઓસમણ અને ભાત (Osaman Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ઓસમણ અને ભાત (Osaman Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તેમાં મીઠું અને ગોળ નાખી પાચ મિનિટ ઉકળવા દયો.પછી તેમાં લીલા ધાણા નાખી હલાવી લ્યો.તૈયાર છે આસમાન

    ઓસમણ અને ભાત (Osaman Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઓસમણ અને ભાત (Osaman Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઓસમણ અને ભાત (Osaman Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ઓસમણ અને ભાત (Osaman Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ચોખા ને ધોઈ કુકર મા મુકી જરૂર મુજબ પાણી નાખી અને મીઠું અને ઘી નાખી હલાવી ઢાંકણ ઢાંકી બે સિટી વગાડી લ્યો કુકર ઠંડુ પડે એટલે જોશું તો ભાત તૈયાર છે.

    ઓસમણ અને ભાત (Osaman Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઓસમણ અને ભાત (Osaman Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઓસમણ અને ભાત (Osaman Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bindi Vora Majmudar
Bindi Vora Majmudar @Bgv8686
પર November 11, 2022 02:20

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઓસામણ રાઈસ

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. નાન ખટાઇ (Nankhatai Recipe In Gujarati)
  2. ગોટા / ફાફડા ની કઢી (Gota / Fafda Kadhi Recipe In Gujarati)
  3. સોજી ગુલકંદ લાડુ (Soji Gulkand Ladoo Recipe In Gujarati)
  4. મીક્ષ વેજીટેબલ શાક (Mix Vegetable Shak Recipe In Gujarati)
  5. મસાલા ઈડલી (Masala Idli Recipe In Gujarati)
  1. કાઠીયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
  2. મઠિયાં (Mathiya Recipe In Gujarati)
  3. તુવેર ની દાળ (Tuver Dal Recipe In Gujarati)
  4. બાફેલા શીંગ ના ઓળા
https://cookpad.wasmer.app/in-gu/recipes/16615169
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close