રાંધવાની સૂચનાઓ
- 1
છાસ માં ચણા નો લોટ નાખી વલોવી લ્યો. પેન માં તેલ અને ઘી ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં રાઈ અને મેથી દાણા નાખો તતડે એટલે તેમાં જીરું અને હિંગ અને મીઠા લીમડાના પાન નાખી ચણા ના ધોળ વાળી છાસ નાખી હલાવી લ્યો અને જરૂર પડે તો થોડું પાણી નાખી હલાવી લ્યો.
- 2
- 3
હવે તેમાં મીઠું,ગોળ,લીલા મરચા નાખી પાચ થી સાત મિનિટ સુધી ઉકાળો હવે તેમાં લીલા ધાણા નાખી હલાવી લ્યો અને ગેસ બંધ કરી દયો તૈયાર છે સ્વાદિષ્ટ અને ટેસ્ટી કાઠિયાવાડી કઢી. સરસ લાગે છે.
- 4
Similar Recipes
-
કાઠીયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#ROK#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
ખાટી મીઠી કઢી (Khati Mithi Kadhi Recipe In Gujarati)
#ROK#cookpadindia#Coolpad Gujarati Bindi Vora Majmudar -
-
-
-
-
-
મેથી વાળી કાઠીયાવાડી કઢી (Methi Vali Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#ROK#cookpadgujarati#cookpadindia#Week 2 Bharati Lakhataria -
-
-
-
-
-
-
-
કાઠીયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#ROK કાઠીયાવાડી કઢી લીલી ડુંગળી, લીલું મરચું, લસણ નાંખી તીખી તમતમતી બનાવવા માં આવે છે. રોટલો, લીલી ડુંગળી, લીલા મરચાં, પાપડ, લાલ મરચાં નું અથાણું સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. 😋 Bhavnaben Adhiya -
કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#ROKશિયાળામાં ગરમાગરમ ખાવું-પીવું ગમે. તો આજે મેં લીલા લસણની કાઠિયાવાડી કઢી બનાવી છે. જેમાં હળદર, લીલું લસણ, ખડા મસાલા, લીલા મરચા હોવાથી શરદી-ઉધરસ માં પણ રાહત આપે છે.ગુજરાતની ખાટી-મીઠી કઢી તો વખણાય જ છે પણ કાઢીયાવાડમાં અમુક પ્રાંતમાં આ કઢી પણ રોટલા-રોટલી-ભાખરી-ખિચડી સાથે ખવાય છે. એમ જ ગરમાગરમ કઢી સૂપની જેમ પણ પી શકાય.. ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી કઢી છે. તો મિત્રો જરૂર થી ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
-
-
-
-
કાઠીયાવાડી મસાલા કઢી (Kathiyawadi Masala Kadhi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#ROK Sneha Patel -
-
કાઠિયાવાડી કઢી (Kathiyavadi Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#ROK#kadhi recipe#MBR2#Week2 Parul Patel -
કાઠીયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
વઘારેલી ખીચડી અને કઢી (Vaghareli Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1#GCR#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
લીલવા રીંગણ ની કઢી (Lilva Ringan Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2#cookpadgujarati#cookpadindia#winter#tuver lilva#રીંગણ Alpa Pandya -
કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#ROK#MBR1#kathiyawadikadhi#kadhi#cookpadgujarati Mamta Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16610075
ટિપ્પણીઓ