કાટલુ પાક (Katlu Paak Recipe In Gujarati)

Bharati Lakhataria @cook_26123984
#વસાણા રેસીપી
#cookpadindia
#cookpadgujarati
કાટલુ પાક (Katlu Paak Recipe In Gujarati)
#વસાણા રેસીપી
#cookpadindia
#cookpadgujarati
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં ચાર ચમચા ઘી ગરમ કરવા મૂકો પછી તેમાં અડદનો લોટ લાલાશ પડતો દેખાય ને સુગંધ આવે ત્યા સુધી શેકો. પછી તેમાં ખાડેલો
ગુંદર ઉમેરો. ગુંદર તળાય જાય એટલે ગેસ બંધ કરી દો. - 2
બીજા પેનમાં ઘી ગરમ કરવા મૂકો પછી તેમાં ધંઉનો લોટ ધીમા તાપે શેકી લો. લોટ બરાબર શેકાઇ જાય એટલે ગેસ બંધ કરી દો.
- 3
સાકર સિવાયની બીજી વસ્તુ એક થાળીમાં ભેગી કરો. એક પેનમાં બાકીનું ઘી ગરમ કરી લો અને પછી તેમાં
ગોળ ઉમેરો પછી ગોળ ઓગળી જાય એટલે અડદનો લોટ, ધંઉનો લોટ, ને થાળીમાં ભેગી કરેલ ઓસડીયા ઉમેરો ને પછી છેલ્લે દળેલી સાકર
ઉમેરો ને બધું મીક્ષ કરો.ને તણ થાળી મા ઘી લગાવી ને ઠાળી દો. તેમાં પીસ કરી લો અને પછી ઠરવા મૂકો. - 4
સાંજે ડબ્બા મા ભરી લો. તો તૈયાર છે આપણું કાટલુ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16720357










ટિપ્પણીઓ (3)