શીંગ ની ક્રિસ્પી ચીકી (Shing Crispy Chiki Recipe In Gujarati)

Sneha Patel @sneha_patel
શીંગ ની ક્રિસ્પી ચીકી (Shing Crispy Chiki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ શીંગ ને શેકી લો તમે રેડી આવે છે તે પણલઇ શકો છો ત્યાર બાદ થોડા ઠંડા પડે એટલે ફોતરા કાઢી લો હવે એક એલ્યુમિનિયમ પેન મા ઘી નાખી ગોળ એડકરો
- 2
ત્યાર બાદ તેને સતત હલાવતા રહો આશરે 10 મિનિટ મા ગોળ લાલ થાય એટલે થાળી મા 2 ટીપા નાખી ચેક કરી લો કે ક્રિસ્પી બની છે તો પાયો તૈયાર થઇ ગયો છે ગેસ બંધ કરી શીંગ નાખી બરાબર મીક્ષ કરી લો વેલણ મા પ્લેટફોર્મ પર ઘી લગાવી ચીકી નાખી પાણી વાળો હાથ કરી ગોળ લાડવા જેવુ કરી વેલણ થઈ ફટાફટ વણી લો આ પ્રોસેસ જલ્દી કરવી પડે છે
- 3
તો તૈયાર છે ઉતરાયણ સ્પેશિયલ શીંગ ની ક્રિસ્પી ચીકી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16721360










ટિપ્પણીઓ