શીંગ ની ચીકી (Shing Chikki Recipe In Gujarati)

Bharati Lakhataria @cook_26123984
શીંગ ની ચીકી (Shing Chikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં સીગદાના શેકી ને ફોતરા કાઢી નાખો પછી અધકચરા ખાંડી લો ગોળ છીણી ને તૈયાર કરો.
- 2
એક પેનમાં ગોળ ઉમેરો પછી મીડીયમ આચે ઓગળવા દો. તેમાં 1/2 ચમચી પાણી ઉમેરો અને સતત હલાવતા રહો પછી પાઇ થવા આવે ત્યારે ઘી ઉમેરો ને એક ડીશમાં
પાણી ઉમેરીને ચેક કરી લો. પાઇ
બરાબર થઇ છે કે નહીં. - 3
પછી તેમાં સીગદાના ઉમેરો ને મીક્ષ કરી લો. પછી લાદી પર સહેજ ઘી લગાવી ને ઠાળી દો. પછી હાથમાં ઘી સહેજ લઇને રોટલા જેવું બનાવી ને વેલણથી વણી લો. ઠરે પછી પીસ
કરી લો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16743900









ટિપ્પણીઓ (8)