તલ લાડુ (Til Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન લો. તેને ધીમી આંચ પર ગરમ કરવા મૂકો. પેનમાં તલ લો અને 6થી 8 મિનિટ માટે શેકી લો. તલ શેકાઈ જાય એટલે તેને પ્લેટમાં લઈ લો.
- 2
પેનમાં ઘી ગરમ કરવા મૂકો. તેમાં ગોળ ઉમેરો. તે એકદમથી ઓગળી ન જાય ત્યાં સુધી ચમચા થી હલાવતા રહો.
- 3
હવે તેમા શેકેલા તલ ઉમેરી મિક્સ કરી લો. એકથી બે મિનિટ માટે તેને ચડવા દો. બધું મિક્સ થઈ જાય એટલે તેને ઘી અથવા તેલથી ગ્રીસ કરેલી પ્લેટમાં લઈ લો. મિશ્રણને થોડું ઠંડું થવા દો.
- 4
હાથને ઘી કે તેલ લગાવી લો. મિશ્રણમાંથી નાના-નાના લાડુ વાળી લો.
- 5
પછી સર્વીગ પ્લેટ મા લઇ ને સર્વ કરો
Made this recipe? Share a Cooksnap!
Let Vandna Raval know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16748124








ટિપ્પણીઓ