રજવાડી ખીચડો (Rajwadi Khichdo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સર્વ પ્રથમ ઘી મૂકી ગરમ કરો ત્યારબાદ ઘઉંના ફાડા ને શેકી લો ત્યારબાદ તેમાં તુવેરની દાળ ચણાની દાળ નાખી દો પછી તેમાં પાણી નાખી દો અને ત્રણ બધી વસ્તુને હલાવો
- 2
આ બધું બફાઈ જાય પછી તેમાં ગોળ ખાંડ નાખીને હલાવો જ્યાં સુધી પાણી બળી જાય
- 3
પછી જાડું થવા આવે એટલે તેમાં કાજુ બદામ એલચીનો પાઉડર બધું નાખી દો એક થાળીમાં ઘી ચોપડી ખીચડાને પાથરી તેનાં પર સૂકા નાળિયેર નું છીણ નાખી દો ઠંડો થાય એટલે તેમાં કાપા પાડી લો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16748268










ટિપ્પણીઓ