ખાંડ વાળી તલની ચીકી અને શીંગદાણાની

Kirti Suba @cook_38212106
રાંધવાની સૂચનાઓ
- 1
એક લોયામાં તલ લઈને થોડાક શેકી લો શેકાઈ જાય એટલે એને નીચે બાઉલમાં લઈ લ્યો
- 2
ધીમા તાપ પર લોયુ ગરમ કરવા મૂકો થોડું ગરમ થઈ જાય એટલે ખાંડ નાખો અને ખાંડ ને ધીમા તાપે ઓગળી જાય પછી એમાં તલ નાખો બરાબર મિક્સ કરી ગેસ બંધ કરો
- 3
અને આવી જ રીતે પછી શીંગદાણા પણ એડ કરી શકાય અને પ્લેટફોર્મ ઉપર તેલ લગાવી અને સરખી રીતે વણી લ્યો વણાઈ જાય પછી પાંચ મિનિટ પછી પીસ પાડો પીસ પાડીને એક પ્લેટમાં સર્વ કરો તો દસ મિનિટમાં ચીકી રેડી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
શીંગદાણાની ચીકી (Peanuts Chikki Recipe in Gujarati)
#GA4#Week 15# શિયાળામાં ગોળની કોઈપણ વસ્તુ બનાવીને ખાવી જરૂર છે સ્વાસ્થય માટે ખૂબજ હેલ્ધી છે Chetna Chudasama -
-
-
-
તલની ચીકી અને તલના લાડવા
#શિયાળાશિયાળો આવતાં જ આપણે તલની ચીકી લઈએ છીએ પણ ઘરે પણ બનાવી જુઓ. જે ખૂબ જ સરળતાથી બની જાય છે Mita Mer -
તલની ચીકી
#સંક્રાંતિ#ઇબુક૧#૧૬મેં કાળા અને સફેદ તલ બંને મિક્સ કરીને મે ગોળ અને તલની ચીકી બનાવેલી છે. Bansi Kotecha -
ખાંડ વાળી રોટલી
#indiaહાલો મિત્રો આજે હુ બાળકો ને ભાવતી ઘઉંના લોટ ની ખાંડ વાળી રોટલી બનાવી છ Maya Zakhariya Rachchh -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
તલની ચીકી (Til Chikki Recipe in Gujarati)
#GA4 #week18 #chikkiમકરસંક્રાંતિ માં તલના ઉપયોગનું ઘણું જ મહત્વ છે. તેલમાંથી ચીકી અને લાડુ બનાવવામાં આવે છે. Kashmira Bhuva
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16748293
ટિપ્પણીઓ