કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઘૂઘરા (Ghughra Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઘૂઘરા (Ghughra Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઘૂઘરા (Ghughra Recipe In Gujarati)

Bina Thakkar
Bina Thakkar @Binathakkar_35

#JR3

#JR3

વધુ વાંચો

ઘૂઘરા (Ghughra Recipe In Gujarati)

Bina Thakkar
Bina Thakkar @Binathakkar_35

#JR3

#JR3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1બાઉલ મેંદાનો લોટ
  • ૩ નંગબાફેલા બટાકા
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1/2 ચમચીહળદર
  • ૧ ચમચીગરમ મસાલા પાઉડર
  • તેલ તળવા માટે
  • 2 ચમચીખજૂર-આમલીની ચટણી
  • 1 ચમચીલીલા મરચાની ચટણી
  • 1/2 ચમચીલસણની ચટણી
  • 1 ચમચીમસાલા શીંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પ્રથમ મેંદો લઈ તેમાં 3 ચમચી તેલ ઉમેરો સ્વાદમુજબ મીઠું ઉમેરો બરાબર મિક્સ કરી જરૂર મુજબ પાણી લઇ લોટ બાંધો

    ઘૂઘરા (Ghughra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઘૂઘરા (Ghughra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે બાફેલા બટાકા લઈ તેને મેશ કરી અંદર મીઠું હળદર અને ગરમ મસાલો ઉમેરો

    ઘૂઘરા (Ghughra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઘૂઘરા (Ghughra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે લોટ ની કણક લઇ તેમાંથી નાનો લુઓ બનાવો તેમાંથી નાની પૂરી બનાવી વચ્ચે સ્ટફિંગ ભરવું પછી તેને વાળી ઘૂઘરા નો શેપ આપો

    ઘૂઘરા (Ghughra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઘૂઘરા (Ghughra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તેલ ગરમ કરી ધીમા તાપે બ્રાઉન થાય ત્યાં સુધી તળવા હવે ઘુઘરા ઉપર ગળી ચટણી મરચાં ની ચટણી અને લસણની ચટણી નાખી મસાલા શીંગ ભભરાવી સર્વ કરો

    ઘૂઘરા (Ghughra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઘૂઘરા (Ghughra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઘૂઘરા (Ghughra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bina Thakkar
Bina Thakkar @Binathakkar_35
પર January 24, 2023 12:02

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઘૂઘરા

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. હાંડવો (Handvo Recipe In Gujarati)
  2. ઘઉં ના ફાડા ની ખીચડી (Broken Wheat Khichdi Recipe In Gujarati)
  3. ચણા દાળ ની ભેળ (Chana Dal Bhel Recipe In Gujarati)
  4. રીંગણા,બટાકા,ટામેટાં અને વટાણા નું શાક
  5. પ્રેશર કુકર બિરયાની (Pressure Cooker Biryani Recipe In Gujarati)
  1. ચીલા (Chila Recipe In Gujarati)
  2. વેજ ફ્રાઇડ રાઈસ (Veg Fried Rice Recipe In Gujarati)
  3. મસાલા શિંગ (Masala Shing Recipe In Gujarati)
  4. મલ્ટીગ્રેન ભાખરી (Multigrain Bhakri Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16767945
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close