દાલ લહસુની તડકા ખીચડી (Dal Lasooni Tadka Khichdi Recipe In Gujarati)

Dipal Parmar @dips
#WKR
ખીચડી એ એક પૌષ્ટિક અને પોષણક્ષમ ખોરાક છે પચવામાં હળવી અને અલગ વેજિટેબલ ઉમેરી સ્વાદિષ્ટ બનાવી વનપોટ મિલ તરીકે પણ લઈ શકાય છે
દાલ લહસુની તડકા ખીચડી (Dal Lasooni Tadka Khichdi Recipe In Gujarati)
#WKR
ખીચડી એ એક પૌષ્ટિક અને પોષણક્ષમ ખોરાક છે પચવામાં હળવી અને અલગ વેજિટેબલ ઉમેરી સ્વાદિષ્ટ બનાવી વનપોટ મિલ તરીકે પણ લઈ શકાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ચોખા ને પાણીથી ધોઈ 15 મીનીટ પલાળવા હવે કુકર માં અઢી ગણુ પાણી લેવું તેમાં મીઠું હળદર હિંગ મેથી ઘી ઉમેરી 4 સિટી કરી લેવી
- 2
હવે ઘી મૂકી જીરું ખડા મસાલા હિંગ તેમજ લસણ થઈ વઘાર કરો હવે ટામેટું ડુંગળી મરચું ની પેસ્ટ બનાવી તેને વઘાર માં ઉમેરો સાંતળી તેમાં બધા મસાલા કરો અને ખીચડી ઉમેરી મિક્સ કરો
- 3
થોડી વાર સિજવા દહીં કોથમીર લીંબુ રસ તેમજ ઘી ઉમેરી ગરમાગરમ ખીચડી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16779779

ટિપ્પણીઓ (6)