ટેંગી મસાલા પાત્રા (Tangy Masala Patra Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel

ટેંગી મસાલા પાત્રા (Tangy Masala Patra Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 સવિઁગ
  1. 12 નંગપાત્રા
  2. 3 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  3. મીઠું સ્વાદમુજબ
  4. 1/2 કપઆંબલી નો પલ્પ
  5. 1/2 ચમચીમરચુ
  6. 3/4 ચમચીહળદર
  7. હીંગ ચપટી
  8. 3 ચમચીતેલ
  9. 1/2 કપખાંડ
  10. 1/2 ચમચીઆખુ જીરુ
  11. 2 ચમચીધાણાજીરુ
  12. 300 ગ્રામબેસન
  13. 50 ગ્રામઘઉં નો જાડો લોટ
  14. વઘાર માટે
  15. 3/4 કપતેલ
  16. 4 નંગ લાલ મરચા
  17. 1/2 ચમચીતલ
  18. 1/2 ચમચીરાઈ
  19. 1/2 ચમચીજીરુ
  20. 1/2 ચમચીહીંગ
  21. કોથમીર

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ પાત્રા ને બરાબર ધોઇ કોરા કરો ત્યાર બાદ તેની બધી નસ કાઢી ને વેલણ ફેરવો

  2. 2

    હવે એક બાઉલ મા લોટ લઇ તેમા બધા મસાલા કોથમીર ખાંડ આંબલી મીઠું પેસ્ટ સોડા લેમન જ્યુસ નાખી બરાબર હલાવી પાણી નાખી મીડિયમ બેટર તૈયાર કરો

  3. 3

    ત્યાર બાદ ઢોકળીયુ ગરમ કરવા રાખો હવે એક પાન પર બેટર લગાવી બીજુ પાન તેવીજ રીતે તૈયાર કરો આ રીતે 3,લેયર તૈયાર કરવા

  4. 4

    ત્યાર બાદ ઢોકળીયા મા પાત્રા ને સ્ટીમ કરો ઠંડુ થાય પછી કટ કરી વધાર કરો

  5. 5

    તો તૈયાર છે લગ્ન પ્રસંગ મા સવિઁગ થાય એવા ટેંગી મસાલા પાત્રા

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes