તુવેર રીંગણા નું શાક (Tuver Ringan Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રીંગણા ને બરોબર ધોઇ ને કાપી લો પછી તુવેર ના દાણા કાઢી ધોઇને લો
- 2
પછી એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ,જીરું,હિંગ નાખી રીંગણા અને તુવેર દાણા નાખી હળદર,મીઠું અને મરચું પાઉડર નાખી મિક્સ કરો પછી ધાણાજીરું નાખો
- 3
પછી સરખું હલાવી લો પછી ઉપર થાળી માં પાણી નાખી વરાળે ચળવા દો
- 4
શાક ચળી જાય પછી ઉતારી લો પછી સર્વીગ બાઉલમાં કાઢી ઉપર થી કોથમીર નાખી સર્વ કરો
Made this recipe? Share a Cooksnap!
Let Vandna Raval know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16816892







ટિપ્પણીઓ