ભીંડા મસાલા સબ્જી (Spicy Okra recipe in Gujarati)

#SSM
આમ તો બધી જ ઋતુ માં બધા શાકભાજી મળતા હોય છે પરંતુ સમર સીઝનમાં તો ભીંડાનું શાક સૌ પસંદ કરે છે...બાળકો અને વડીલોના પ્રિય એવા ભીંડા નું શાક આ રીતે બનાવવામાં આવે તો ફટાફટ અને સ્વાદિષ્ટ બને છે...ચાલો બનાવીએ..મસાલા ભીંડા ઝટપટ....

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ભીંડાને બરાબર બે ત્રણ પાણી થી ધોઈને કપડાં પર કોરા કરી લો.ત્યાર પછી તેના ડીંટા કાપી ઊભી ચીરમાં સમારી લો. એક કડાઈમાં તેલ મૂકી હીંગ હળદર ઉમેરી તળી લો
એક પેનમાં શેકેલ ચણા નો લોટ, શીંગ દાળિયા નો ભૂકો, મસાલા વિગેરે મિક્સ કરી લો તેમાં તળેલા ભીંડા ઉમેરી બધું મિક્સ કરી લો. - 2
હવે આપણી ઝટપટ ભીંડા મસાલા સબ્જી તૈયાર છે...રોટલી કે પરાઠા સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (2)