રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પરવળ ને ધોઈ સાફ કરીને લુસી લેવા હવે પરવરની વચ્ચે કાપો કરી તેમાંથી તેના બી અને તેનો માવો કાઢી લ્યો મિક્સર જારમાં લીલા ધાણા મરચાં લસણ પરવારના બી અને માવો તથા બધા મસાલા નાખી મિક્સચરમાં ક્રોસ કરો તેમાં થોડું તેલ એડ કરી બધું મિક્સ કરો
- 2
હવે આ બનાવેલ મસાલો પરવળ માં ભરી દો અને તે પરવળ ને વરાળથી બાફી લેવા 5 થી 10 મિનિટ બફાયેલા પરવરને થોડા ઠંડા થવા દે
- 3
કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ હિંગ નાખી પછી બાફેલા પર નાખી સાંતળી લેવા તો તૈયાર છે ભરેલા પરવળ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16908867











ટિપ્પણીઓ (2)