કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મિકસ ફલોર  હેલ્ધિબીટ ફલાવર પરાઠા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મિકસ ફલોર  હેલ્ધિબીટ ફલાવર પરાઠા રેસીપી મુખ્ય ફોટો

મિકસ ફલોર  હેલ્ધિબીટ ફલાવર પરાઠા

Aachal Jadeja
Aachal Jadeja @cook_12337144

બાળકો ને હેલ્ધી વાનગી ખવડાવી ખુબ કઠિન કામ છે ,જો તેમને મનગમતા આકાર માં બનાવી દેશુ તો તરત જ ખાઇ લેશે. આજે મે બીટ ના પરાઠા બનાવ્યા છે, ગુણો થી ભરપૂર બીટ હિમોગ્લોબીન વધારવા ખુબ જ ઉપયોગી છે

બાળકો ને હેલ્ધી વાનગી ખવડાવી ખુબ કઠિન કામ છે ,જો તેમને મનગમતા આકાર માં બનાવી દેશુ તો તરત જ ખાઇ લેશે. આજે મે બીટ ના પરાઠા બનાવ્યા છે, ગુણો થી ભરપૂર બીટ હિમોગ્લોબીન વધારવા ખુબ જ ઉપયોગી છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૨ ચમચી ધંઉ નો લોટ
  • ૨ ચમચીબાજરા નો લોટ
  • ૧ ચમચી ઓટસ પાઉડર
  • ૨ ચમચી જુવાર નો લોટ
  • ૧ ચમચી છીણેલું બીટ
  • ૧ ચમચો ચોખા નો લોટ
  • ૧ ચમચી લીલી મેથી
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૧ ચમચી તલ
  • તેલ જરૂર મુજબ
  • ૧/૨ચમચી મરચું પાઉડર
  • ૧/૪ ધાણાજીરું પાઉડર
  • ૧/૪ હળદર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલાં બધી સામગ્રી વાસણ માં લો,

    મિકસ ફલોર  હેલ્ધિબીટ ફલાવર પરાઠા રેસીપી સ્ટેપ1ફોટો
    મિકસ ફલોર  હેલ્ધિબીટ ફલાવર પરાઠા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ૧ ચમચી તેલ, જરૂર મુજબ પાણી નાખી પરાઠા નો લોટ બાધી લો

    મિકસ ફલોર  હેલ્ધિબીટ ફલાવર પરાઠા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ૧૫ મિનિટ ઢાંકી દો

  4. 4

    નાની પૂરી બનાવી,વાટકી થી ગોળ કાપી લો

    મિકસ ફલોર  હેલ્ધિબીટ ફલાવર પરાઠા રેસીપી સ્ટેપ4ફોટો
    મિકસ ફલોર  હેલ્ધિબીટ ફલાવર પરાઠા રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બીજી નાની પૂરી બનાવી પાન આકાર માં કાપો

    મિકસ ફલોર  હેલ્ધિબીટ ફલાવર પરાઠા રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ગોળ આકાર પૂરી પર દીલ આકાર ધીમે રહીને લગાવી દો,બધા આવી રીતે બનાવી ફૂલ બનાવી લો,

    મિકસ ફલોર  હેલ્ધિબીટ ફલાવર પરાઠા રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તવા પર તેલ લગાવી બન્ને બાજુ ધીમા તાપે શેકી લો

    મિકસ ફલોર  હેલ્ધિબીટ ફલાવર પરાઠા રેસીપી સ્ટેપ7ફોટો
    મિકસ ફલોર  હેલ્ધિબીટ ફલાવર પરાઠા રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    આ રીતે તૈયાર છે પરાઠા,મરચાં અને લીમડાના પાન થી સજાવટ કરી છે.

    મિકસ ફલોર  હેલ્ધિબીટ ફલાવર પરાઠા રેસીપી સ્ટેપ8ફોટો
    મિકસ ફલોર  હેલ્ધિબીટ ફલાવર પરાઠા રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    સાદા આકાર માં પણ તમે બનાવી શકો છો,મોટા બાળકો ના ટિફિન માટે

    મિકસ ફલોર  હેલ્ધિબીટ ફલાવર પરાઠા રેસીપી સ્ટેપ9ફોટો
    મિકસ ફલોર  હેલ્ધિબીટ ફલાવર પરાઠા રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Aachal Jadeja
Aachal Jadeja @cook_12337144
પર March 06, 2019 08:24

ટિપ્પણીઓ (2)

Prerna Bhatt
Prerna Bhatt @cook_14694301
March 06, 2019 08:52
nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લોટ ફલાવર પરાઠા

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. ચોખાના લોટની ચકરી
  2. દેશી ચણા નાં સ્ટફડ પરાઠા
  3. મસાલા લછછા પરોઠા
  4. ખાખરા પિઝા
  5. પાપડ પરાઠા
  1. ચોખાના લોટની ચકરી
  2. તલ અને જીરા વાળા સાદા પરોઠા
  3. ખાખરા પિઝા
  4. ભટુરા
https://cookpad.wasmer.app/in-gu/recipes/7495730
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close