ચોખાના લોટની ચકરી

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865

ચોખાના લોટની ચકરી

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપ ચોખાનો લોટ
  2. ૧ ટેબલ સ્પૂન મલાઈ મોણ માટે
  3. ૧ ટેબલ સ્પૂન ધી મોણ માટે
  4. ૧ ટેબલ સ્પૂન આદુ મરચા ની પેસ્ટ
  5. ૧ /૨ ટી સ્પૂન જીરું
  6. ૧ ટી સ્પૂન સફેદ તલ
  7. ચપટીહિંગ
  8. દહીં જરૂરિયાત મુજબ
  9. મીઠું સ્વાદાનુસાર
  10. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોખાના લોટમાં આદુ મરચા ની પેસ્ટ, જીરું, સફેદ તલ, મીઠું સ્વાદાનુસાર, હીંગ નાખી ને મલાઈ અને ઘી નો મોણ નાખીને દહીં થી રોટલી જેવો કણક બાંધવી.

  2. 2

    કણક ના ૨ ભાગ કરવા. એક ભાગ ચકરી ના સંચા માં નાખી ને થાળીમાં અથવા કાગળ પર સંચા થી ચકરી પાડવી. કઢાઈમાં સાધારણ ધુમાડો નીકળતા મધ્યમ આંચ પર તળવી.

  3. 3

    બદામી રંગ ની થાય ત્યારે કાઢી લો. એવી રીતે બઘી ચકરીઓ તળવી.

  4. 4

    ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jasmin Motta _ #BeingMotta
પર

ટિપ્પણીઓ

Similar Recipes