દેશી ચણા નાં સ્ટફડ પરાઠા

આ એક હેલ્થી અને સ્વાદિષ્ટ વાનગી છે. મોટા ભાગે આલુ, ગોબી, પનીર એ બધા પરાઠા વધારે બનાવતા હોઈએ છે. આ એક અલગ પ્રકાર નું સ્ટફિંગ છે આશા કરું છુ કે પસંદ આવશે.
દેશી ચણા નાં સ્ટફડ પરાઠા
આ એક હેલ્થી અને સ્વાદિષ્ટ વાનગી છે. મોટા ભાગે આલુ, ગોબી, પનીર એ બધા પરાઠા વધારે બનાવતા હોઈએ છે. આ એક અલગ પ્રકાર નું સ્ટફિંગ છે આશા કરું છુ કે પસંદ આવશે.
રાંધવાની સૂચનાઓ
- 1
દેશી ચણા ને ૬ થી ૭ કલાક પાણી માં પલાળી રાખવા.
- 2
પલાળેલા ચણા ને બાફી લેવા. બફાઈ ગયા બાદ પાણી નિતારી લેવું. ત્યાર બાદ તેને હાથ થી છૂંદી લેવા. તેમાં ડુંગળી, લસણ, આદુ, મરચાં, લીંબુ નો રસ, મસાલા, કોથમીર નાખી મિક્સ કરી લેવું સ્ટફિંગ તૈયાર.
- 3
ઘઉં નાં લોટ માં મીઠું અને મોણ નાખી રોટલી જેવો લોટ બાંધી લેવો. ત્યાર બાદ સ્ટફિંગ ભરી ને પરાઠા વણી ને શેકી લેવા. શેકવા માટે તેલ કે ઘી નો ઉપયોગ કરી શકાશે. દહી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મલ્ટી ગ્રેઈન પનીર કેપ્સીકમ પીરી પીરી પરાઠા
પનીર કેપ્સીકમ પીરી પિરી સ્ટફિંગ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. મલ્ટી ગ્રેઇન લોટ માં ઘઉં, સોયાબીન, રાગી, અળસી અને જવ નાખી ને બનાવ્યો છે. અહી મે આ પરાઠા દહી અને આલુ મટર સાથે પીરસ્યું છે. આશા કરું છું કે આપને રેસિપી પસંદ આવશે. Disha Prashant Chavda -
મેથી મૂલી પનીર પરાઠા
આ એક અલગ પ્રકાર નું સ્ટફિંગ છે. સ્વાદ માં ખુબ જ ટેસ્ટી હોય છે સાથે હેલ્ધી પણ. શિયાળા માં ખાસ કરી ને બનાવાય એવા પ્રકાર ના પરાઠા છે. Disha Prashant Chavda -
ટોમેટો વેજ પનીર પરાઠા
ટોમેટો લેયર સાથે વેજીસ અને પનીર નું કોમ્બિનેશન છે આ પરાઠા માં. સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. આમાં જે લોટ બાંધ્યો છે તેના સ્ટફિંગ નાં ભરીએ તો ટોમેટો પ્લેન પરાઠા પણ બહુ સરસ લાગે છે. Disha Prashant Chavda -
ઇટાલિયન પરાઠા
#tasteofgujart#ફુયુઝનવીકઆ રેસીપી માં મે ઇન્ડિયન પરાઠા ને ઇટાલિયન ટચ આપ્યો છે. તેમાં મે પિત્ઝા માં યુસ થતાં સ્ટફિંગ થી બનાવ્યા છે. આશા છે તમને પસંદ આવશે. Khyati Viral Pandya -
ભાત ના આચારી પરાઠા
ભાત, ફૂદીનો અને આચાર મસાલા નાં કોમ્બિનેશન થી આ ડિશ બનાવવામાં આવી છે. રૂટીન પરાઠા થી અલગ પરાઠા છે. અહીંયા મે સોફ્ટ બનાવવા માટે બાફેલા બટેકા નો ઉપયોગ કર્યો છે. Disha Prashant Chavda -
દેશી ચણા નો સલાડ(desi chana no salad recipe in Gujarati)
દેશી ચણા માં પ્રોટીન,ફાઈબર,કેલ્શિયમ જેવાં પોષક તત્ત્વો ભરપૂર માત્રા માં હોય છે.તેથી સ્વાસ્થ્ય પ્રેમી વ્યક્તિઓ કાળા ચણા ખાવાનું વધારે પસંદ કરે છે.તેમાં થી ક્રન્ચી સલાડ બનાવ્યું છે.સ્વાદ ની સાથે હેલ્ધી પણ એટલો જ છે. Bina Mithani -
સ્પ્રાઉટ્સ પરાઠા (Sprouts Paratha Recipe in Gujarati)
#GA4#week11સ્પ્રાઉટ્સ માંથી સલાડ, શાક તો બનાવતા જ હોઈએ છે, આજે મેં તેના પરાઠા બનાવ્યા છે.કંઈક નવું અને હેલ્ધી ટ્રાય કરવું હોય તો આ રેસીપી તમે જરૂરથી બનાવજો. Himani Chokshi -
આલુ પરાઠા(Aalu pArotha Recipe in Gujarati)
#trend2પરાઠા તો ઘણા પ્રકાર ના બને છે .જેમ કે ગોબી ,પનીર વગેરે મારા સન ને આલુ પરાઠા બહુ ભાવે છે એટલે મેં આજે આલુ પરાઠા બનાવ્યા છે . Rekha Ramchandani -
પનીર ચાટ
પનીર ને ફ્રાય કરી ને બનાવવામાં આવતી આ ચાટ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. મુખ્યત્વે આપણે ચાટ એટલે ગળી ચટણી અને સેવ હોય જ એવું માનીએ છે પણ આ ચાટ માં સેવ કે ગળી ચટણી નો ઉપયોગ કર્યો નથી. આશા રાખું છું કે આપને પસંદ આવશે. Disha Prashant Chavda -
ભેળ પૂરી પરાઠા(Bhel puri paratha recipe in gujarati)
#AM4પરાઠા કે રોટી અલગ અલગ રીત થી અલગ અલગ પ્રકાર ના બનતા હોય છે.પણ આજે મે મેં અહીં ભેળ માં વપરાતા ઘટકો માંથી સ્ટફિંગ તૈયાર કરી એક ચટપટા ટેસ્ટી પરાઠા બનાવ્યા છે.. જે બાળકો ને પણ ખૂબ ભાવે તેવા બને છે.#cookpadindia#cookpadgujarati Neeti Patel -
મિન્ટી કોનૅ વેજીટેબલ પરાઠા
# પરાઠા ફુદીનાનો સોસ થી કણક બાંધવા થી પરાઠાને એક નવો જ સ્વાદ મળે છે અને વેજીટેબલ નાં સ્ટફિંગ થી એક સંપૂર્ણ આહાર કહેવાય Vibha Desai -
ઘઉં નાં ફાડા નો પુલાવ
#ડિનર#સ્ટારઆપણે લગભગ પુલાવ ચોખા નો જ બનાવીએ છે. ડાયાબિટીસ વાળી વ્યક્તિ માટે આ પુલાવ બનાવી શકાય છે. સ્વાદિષ્ટ ઉપરાંત હેલ્ધી પણ છે. Disha Prashant Chavda -
પનીર પરાઠા(Paneer Paratha Recipe In Gujarati)
#AM4 આ પનીર પરાઠા બાળકો અને મોટા બધા લોકો ને ભાવે એવા ટેસ્ટી બને છે .અને કઈક જુદા લાગે છે....આ પનીર પરાઠા સવારે નાસ્તા માટે લંચ માં કે ડિનર માં પણ લઈ સકાય છે... Dhara Jani -
ગોબી પ્યાઝ પરાઠા
#GA4#week1#parathaપરાઠા ઘરે, ઘરે બનાવતી ડીશ છે... આલુ પરાઠા, પનીર પરાઠા.. વગેરે તો આપડે સહુ ખાતા જ આવ્યા છીએ... પણ આજે મે ગોબી પરાઠા બનાવ્યા છે... જે લોકો ને બટેટા અવોઇડ કરવા હોય એમના માટે આ બેસ્ટ છે Taru Makhecha -
આચારી સલાડ વીથ ક્રન્ચી સોયા સ્ટીક ઈન પિટા બ્રેડ🌮
#મૈંદા ફ્રેન્ડ્સ, મેંદા માંથી અલગ અલગ પ્રકાર ની બ્રેડ બનતી હોય છે. જેમાં પિટા બ્રેડ માં ડિફરન્ટ ટાઈપ ના સ્ટફિંગ કરી સર્વ કરવા માં આવે છે. મેં પિટા બ્રેડ માં આચારી સલાડ નું સ્ટફિંગ કરી ને એક નવો ટેસ્ટ ક્રીએટ કર્યો છે. જે આપ સૌને ચોક્કસ પસંદ આવશે. asharamparia -
ચણા ચાટ
આ એક હેલ્ધી પ્રકાર ની ચાટ છે. દેશી ચણા ને બાફી ને બનાવવામાં આવે છે. સાથે સલાડ અને ચટણી પણ નાખવામાં આવી છે. Disha Prashant Chavda -
-
ચીઝ પનીર પરાઠા
#goldenapron3#week-2#પનીર , ચીઝ , મેંદો#ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી પરાઠા. જે તમે ટીફીન માં પણ આપી શકો. બાળકો અને વડીલો સૌને પસંદ પડે તેવો નાસ્તો. Dimpal Patel -
સ્ટફ્ડ મોનેકો બિસ્કીટ સ્ટાર્ટર
#સ્ટફ્ડજ્યારે નાના બાળકોની બર્થ ડે પાર્ટી હોય કે બહેનોની કિટ્ટી પાર્ટી ત્યારે દરેક ગૃહિણીને એક પ્રશ્ન સતાવતો હોય છે કે નાસ્તો શું રાખવો? તો આજે હું એક બાઈટિંગ સાઈઝ સ્ટાર્ટરની રેસિપી લઈને આવ્યો છું. જે બાળકોને તો ભાવશે સાથે સાથે કિટ્ટી પાર્ટીમાં ગેમ રમતાં-રમતાં પણ ચટરપટરમાં ખાઈ શકાશે બધાને કંઈક અલગ લાગશે અને હોંશે હોંશે ખાશે.આજની રેસિપીમાં મેં મોનેકો બિસ્કીટનો ઉપયોગ કર્યો છે. મોનેકો બિસ્કીટ પર અલગ-અલગ પ્રકારનાં સલાડ, ચીઝ, જામનાં ટોપિંગ્સતો હવે ઘણા જૂના થઈ ગયા. આજે મેં મોનેકો બિસ્કીટમાં બાફેલા બટાકા, કેપ્સિકમ, ગાજર, ટામેટાં, ગ્રીન ચટણી, મીઠી ચટણી, ચાટ મસાલાનું સ્ટફિંગ બનાવીને પછી તેને સેવમાં કોટ કરીને સર્વ કર્યા છે. જે સ્વાદમાં અને દેખાવમાં લાજબાવ બને છે તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
ચીઝ પનીર ભૂર્જી ફ્રેન્કી
#મિલ્કીપનીર ભુર્જી તો આપણે બનાવતા જ હોઈએ છે, આજે મે એને લઈ ફ્રેન્કી બનાવી છે... Radhika Nirav Trivedi -
સ્વીટ કોર્ન સૂપ
#હેલ્થી #indiaમિક્ષ વેજિટેબલ્સ અને સ્વીટકોર્નથી બનતો ટેસ્ટી અને હેલ્થી સૂપ. Nigam Thakkar Recipes -
ગોબી પરાઠા(gobhi parotha recipe in Gujarati)
ઘઉ ના લોટ માંથી બનાવો નાનાં-મોટા સૌને ભાવે એવા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ગોબી (ફ્લાવર) ના પરાઠા...આ પરાઠા બહું જ ક્રિસ્પી બને છે.#સુપરશેફ2#ફ્લોસૅ/લોટ#માઇઇબુક#પોસ્ટ૩ Riya Gandhi Doshi -
Palak Paneer paratha (પાલક પનીર પરાઠા)
આ પરાઠા ખુબ જ પૌષ્ટિક અને ટેસ્ટી હોય છે, આ પરાઠા નાના મોટા સૌને ભાવે છે, આ પરાઠા ને તમે દહીં, ચટણી, આચાર સાથે ખાઈ શકો છો. Rinku Nagar -
છોલે ટિક્કી ચાટ
આ એક પ્રકાર ની ચાટ છે જે રગડા પેટીસ જેવું હોય છે પણ અહીંયા આપણે વટાણા ની જગ્યા એ કાબુલી ચણા નો ઉપયોગ કર્યો છે. ગોકુળ, મથુરા બાજુ આ ચાટ નું ચલણ વધારે જોવામાં આવે છે. Disha Prashant Chavda -
વેજ આમલેટ
#લીલી તેમાં મેથી અને મરચાં નો ખૂબ જ પ્રમાણમાં ઉપયોગ કર્યો છે. તેમજ લંચમાં બાળકોને પણ ખુબ જ પસંદ આવશે. અને આ રેસિપી ખૂબ જ ઝટપટ બની જાય છે Kala Ramoliya -
મસાલા મૂરી
#goldenapron2# ઓરિસ્સા ની આ પ્રખ્યાત ફૂડ છે વધારે દરીયા કિનારે ફરવા ના સ્થળે મળે છે અને તેનો સ્વાદ પણ બહું જ સરસ આવે છે. Thakar asha -
મસૂર દાલ ફ્રાય
આ વાનગી માં આખા મસૂર અને મસૂર ની દાળ નો ઉપયોગ કર્યો છે. ટેસ્ટ માં એકદમ અલગ પ્રકાર ની દાલ છે. રાઈસ કે રોટી સાથે સારું લાગે છે. Disha Prashant Chavda -
-
ચોખા મેથી પેનકેક સેન્ડવિચ
ચોખા નો લોટ, મેથી અને દહી માં કોમ્બિનેશન થી બનાવવામાં આવેલી પેનકેક છે. જે સ્વાદ માં સ્વાદિષ્ટ છે અને હેલ્ધી પણ છે. આ પેનકેક એકલી પણ ખાવામાં સરસ લાગે છે. આ પેનકેક હાથ થી તવી માં થેપી ને બનાવી છે. અહી મે પેનકેક અલગ રીતે સર્વ કર્યું છે આશા કરું છું પસંદ આવશે. Disha Prashant Chavda -
વેજીટેબલ ચીઝ પરાઠા (Vegetable Cheese Paratha Recipe in Gujarati)
વેજીટેબલ પરાઠા એટલે શાક અને રોટલીનો નવો અવતાર.અત્યારે ધરમાં જે શાકભાજી હોય એના વડે જે ટેસ્ટી અને હેલ્ધી વાનગી બનાવવાની હોય એ પણ એક પડકાર ઝીલવા બરાબર છે.તો આજે હું ધરમાં અવેલેબલ શાકભાજી તેમજ ચીઝ અને પનીર જે મોટે ભાગે દરેકના પ્રિય એટલે ઘરમાં હોય છે.મેં શાકભાજી બોઈલ નથી કર્યા એટલે પરાઠા એકદમ ક્રંચી લાગે છે. Urmi Desai
More Recipes
ટિપ્પણીઓ (2)