ભાતના ભજીયા(Rice pakoda recipe in Gujarati)

megha vasani @cook_24467192
ભાતના ભજીયા ની ખાસિયત એ છે કે એનો ટેસ્ટ બધાં ભજીયાં કરતાં કાંઈ ક અલગ જ આવે છે.
ભાતના ભજીયા(Rice pakoda recipe in Gujarati)
ભાતના ભજીયા ની ખાસિયત એ છે કે એનો ટેસ્ટ બધાં ભજીયાં કરતાં કાંઈ ક અલગ જ આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે ડુંગળી સમારી લેશું.ભાત મે પેહલા થી જ બનાવી રાખ્યા છે. ધાણાભાજી ને થોડી વાર પાણી માં પલાળીને ધોઈ લેશું. હવે એક બાઉલમાં ભાત, ડુંગળી, ધાણાભાજી, બેસન, મીઠું સ્વાદ મુજબ,હળદર અને હિંગ એડ કરીશું.
- 2
હવે સાજી ના ફૂલ નાખી તેનાં ઉપર લીંબું નાખી પાણી જરૂર મુજબ નાખી થોડું થીક બેટર બનાવી શું. ગેસ પર તેલ ગરમ મૂકીશું તેલ આવે ભજીયાં ઉતારી ગરમ ગરમ ટોમેટો કેચઅપ અથવા ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું.
- 3
આ ભજિયાં અમારે ત્યા થોડા બ્રાઉન થાય એવા તળાય છે જે ટેસ્ટ માં ખૂબ જ સરસ અને સોફ્ટ લાગે છે. તો તૈયાર છે આપણા ભાત ના ભજીયાં.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14204923











ટિપ્પણીઓ (2)