સુખડી(Sukhadi recipe in Gujarati)

Aayushi Shah
Aayushi Shah @cook_27672911

શિયાળા માં હેલ્ધી છે.
#ss
Week 1

સુખડી(Sukhadi recipe in Gujarati)

શિયાળા માં હેલ્ધી છે.
#ss
Week 1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦-૨૫ મિનિટ
૩-૪ લોકો
  1. ૧ વાટકીઘઉં નો ઝીણો લોટ
  2. ૭૦ ગ્રામ ઘી
  3. ૧ વાટકીઝીણો સમારેલો ગોળ
  4. ૨૫ મિલી દૂધ

રાંધવાની સૂચનાઓ

૨૦-૨૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઘી ગરમ કરવું ત્યારપછી લોટ નાખી મિશ્રણ હલકું ના થાય ત્યાં સુધી સેકાવા દેવું.

  2. 2

    ધીરા ગેસ પર ૧૦ મિનિટ લોટ સેકી ન મિશ્રણ હલકું થઈ ગયું છે.

  3. 3

    હવે તેમાં ઝીણો સમારેલ ગોળ એડ કરી ઓગળે ત્યાં સુધી હલાવવું.

  4. 4

    બરાબર ગોળ ઓગળી ગયા બાદ ૨૫ મિલી દૂધ એડ કરવું.અને દૂધ મિક્ષ થાય ત્યાં સુધી હલાવવું.

  5. 5

    હવે મિશ્રણ n થાળી માં ઠાલવી ને એના પીસ પાડી દેવા.ગરમ ગરમ સુખડી તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Aayushi Shah
Aayushi Shah @cook_27672911
પર

ટિપ્પણીઓ

Similar Recipes