પાલક બેસન ચમચમિયા (Palak Besan Chamchamiya Recipe in Gujarati)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#GA4
#week12
#post3
#besan
#પાલક_બેસન_ચમચમિયા ( Palak Besan Chamchamiya Recipe in Gujarati)
સ્પિનેચ એટલે કે પાલક ખરેખર શરીરને દરેક રીતે લાભ કરે છે અને વ્યક્તિને શક્તિશાળી બનાવે છે. પાલક શરીરના દરેક કામમાં મદદગાર બને છે. આ કારણે જ મેં આજે પાલક અને બેસન નું મિશ્રણ કરી ને એક હેલ્થી નાસ્તો બનાવ્યો છે " પાલક બેસન ચમચમીયા". પાલકની ભાજી ખાવાથી પાચનતંત્રમાં રેસા ઉમેરાય છે એટલે પાચન સરળ થઈ જાય છે. પાચનતંત્રનું કામ સહેલું બનતાં પાચન તંત્ર મજબૂત બને છે. પાલકથી હિમોગ્લોબીન વધે છે, રોગપ્રતિકારશક્તિ વધે છે, આંખોને લાભ થાય છે, ચામડીનું તેજ વધે છે અને વાળ ખરતા હોય તો અટકી જાય છે.
પાલક ભલે ના ભાવતી હોય પણ ફાયદા જાણશો તો પાલક ખાતા થઈ જશો. પાલકમાં ૨૬ કે કેલરી હોય છે. તેમા કેલ્શિયમ, મેગ્નેશિયમ વગેરે ખનીજ તત્ત્વો હોય છે. તેમાં લોહતત્ત્વ તથા વિટામિન એ, બી, સી પણ ભરપૂર હોય છે. આ બધા પોષક તત્ત્વોના કારણે પાલકને જીવનરક્ષક ભોજન કહેવામાં આવે છે.
પાલક ખાવાથી હિમોગ્લોબીન વધે છે. લોહીની ઊણપ હોય તે વ્યક્તિઓને પાલક ખાવાથી ખૂબ ફાયદો થાય છે. ગર્ભવતી સ્ત્રીઓમાં ફોલિક એસિડની ઊણપ દૂર કરવા માટે પાલકનું સેવન લાભદાયક હોય છે. પાલકમાં રહેલું કેલ્શિયમ બાળકો, વૃદ્ધાઓ, ગર્ભવતી સ્ત્રીઓ, સ્તનપાન કરાવતી માતાઓ માટે બહુ ફાયદાકારક હોય છે. પાલકનું નિયમિત સેવન કરવાથી યાદશક્તિ પણ મજબૂત થાય છે. એટલે વિદ્યાર્થીઓ માટે પણ તે આદર્શ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૪ વ્યક્તિ
  1. ૨૦૦ ગ્રામ પાલક ની ભાજી
  2. ૧/૪ કપલીલી કોથમીર
  3. ૧ ટેબલ સ્પૂનઆદુ + લસણ + લીલા મરચા ની પેસ્ટ
  4. ૧ નંગમીડીયમ સાઇઝ ટામેટું જીણું સમારેલું
  5. ૧ ટેબલ સ્પૂનસફેદ તલ
  6. ૧ ટી સ્પૂનજીરું
  7. ૧ ટી સ્પૂનધાણા જીરું પાઉડર
  8. ૧/૪ ટી સ્પૂનહળદર પાઉડર
  9. ૧ ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  10. ૧/૨ ટી સ્પૂનહિંગ
  11. નમક સ્વાદ મુજબ
  12. ૧ કપચણા નો લોટ
  13. ૧/૪ કપપાણી
  14. તેલ જરૂર મુજબ
  15. સફેદ તલ ઉપર ભભરાવા માટે જરૂર મુજબ
  16. ગાર્નિશ માટે - પાલક ના પાન, મસાલા દહીં ને ટોમેટો કેચઅપ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ પાલક ની ભાજી ને સ્વચ્છ પાણી થી ધોઈ ને સાફ કરી જીની સમારેલી લો. ને એક બાઉલ માં કાઢી લો.

  2. 2

    હવે આ પાલક ની ભાજી માં જીની સમારેલી લીલી કોથમીર ના પાન, આદુ + લસણ + લીલા મરચાં ની પેસ્ટ, જીના સમારેલા ટામેટા, સફેદ તલ, જીરું, ધાણા જીરું પાઉડર, હળદર પાઉડર, લાલ મરચું પાઉડર, હિંગ અને નમક ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો.

  3. 3
  4. 4

    હવે આ મિશ્રણ માં ચણા નો લોટ ઉમેરી તેમાં થોડું થોડું કરીને પાણી ઉમેરી થોડું જાડું બેટર બનાવી લો.

  5. 5
  6. 6

    હવે મીડીયમ ગેસ ની આંચ પર એક તવી ગરમ કરી તેમાં તેલ ઉમેરી ગરમ કરી તેમાં ઊંડા ચમચા થી બેટર ઉમેરી ઉપરથી સફેદ તલ ભભરાવી ને સાઈડ પર થોડું થોડું તેલ લગાવી બંને બાજુ ચમચમીયા શેકી લો.

  7. 7
  8. 8

    હવે આપણા પાલક બેસન નાં ચમચમિયા તૈયાર છે સર્વ કરવા માટે. આ ચમચમિયા ને મસાલા દહીં અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes