રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં તેલ મૂકી તેમાં ડુંગળી લસણ આદું ટામેટાં એડ કરી તેમાં મીઠું અને મરચું પાઉડર,કોથમીર અને પાલક નાખી સાંતળો
- 2
તેને ઠંડુ થાય એટલે મિક્સર જારમાં લઈ પીસી લો
- 3
એક પેનમાં તેલ મૂકી તેમાં ત્યાર કરેલ ગ્રેવી નાખી સાંતળો થોડું પાણી એડ કરી તેમાં પનીર એડ કરી દહીંએડ કરો અને થોડી વારમાં મલાઈ અને પનીર એડ કરો.
- 4
ત્યારબાદ તેમાં બટર અને કસૂરી મેથી એડ કરી દો.
- 5
તો તૈયાર છે પનીર હૈદરાબાદી.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14222661













ટિપ્પણીઓ