રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને બાફતી વખતે તેમાં વટાણા એડ કરી બાફી લો.
- 2
ગાજર અને બટેટા ને બાફી લો
- 3
તેલ મૂકી તેમાં જીરું એડ કરો ત્યારબાદ તેમાં ડુંગળી સાંતળો તેમાં કોબીજ અને કેપ્સીકમ એડ કરો ત્યારબાદ તેમાં ગાજર અને બટેટા એડ કરી મીઠું અને મરી પાઉડર નાખી મિકસ કરો.
- 4
ત્યારબાદ તેમાં રાંધેલા ભાત એડ કરી મિકસ કરો અને સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14268947











ટિપ્પણીઓ (7)