જૈન મેથી મટર મલાઈ(Jain Methi Matar Malai recipe in Gujarati)

Urvi Shethia
Urvi Shethia @cook_urvi1490s

જૈન મેથી મટર મલાઈ(Jain Methi Matar Malai recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ગ્રેવી મસાલા માટે
  2. 3ટીસ્પુન ઘી
  3. 1 ટુકડોતજનો
  4. 4લવિંગ
  5. 7-8મરીના દાણા
  6. 4આખી ઇલાયચી
  7. 1ટીસ્પુન આખા ધાણા
  8. 1ટીસ્પુન જીરૂં
  9. 1તેજપત્તા
  10. 2ટેબલસ્પુન મગજતરીના બી
  11. 15-20કાજુ
  12. 1જાવંત્રીનો નાનો ટુકડો
  13. 1/4ટીસ્પુન સુંઠ પાઉડર
  14. 1/2ટીસ્પુન કિચન કીંગ મસાલો
  15. 1/2ટીસ્પુન સાકર
  16. 1/2ટીસ્પુન મીઠું
  17. 1/2 કપદૂધી
  18. 1/4 કપકોબીનો સફેદ નસોનો ભાગ
  19. 4મરચા
  20. 1/4 કપપાણી
  21. 2ટીસ્પુન મલાઈ
  22. ચપટીઇલાયચી પાઉડર
  23. 1ટીસ્પુન કસુરી મેથી
  24. શાક માટે
  25. 2ટીસ્પુન ઘી
  26. મસાલા ગ્રેવી
  27. 1નાની જુડી મેથી
  28. 1 કપબાફેલા વટાણા
  29. 1/4ટીસ્પુન સુંઠ પાઉડર
  30. 1/2ટીસ્પુન કિચન કીંગ મસાલો
  31. ચપટીઇલાયચી પાઉડર
  32. 1/2ટીસ્પુન સાકર
  33. 1/2ટીસ્પુન મીઠું
  34. 1/4ટીસ્પુન જીરૂં
  35. 4-5કાજુ
  36. 1ટેબલસ્પુન કસુરી મેથી (પલાળેલી)
  37. 1/4 કપદૂધ
  38. 1ટેબલસ્પુન મલાઈ
  39. 1ટેબલસ્પુન માવો
  40. 1મરચી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કુકરમાં 1 ટીસ્પુન ઘી લઈ તેમાં તજ, લવિંગ, મરી, ઇલાયચી, ધાણા, જીરૂં, તેજપત્તા, મગજતરીના બી, કાજુ, જાવંત્રી, સુંઠ પાઉડર, કિચન કીંગ મસાલો, સાકર, મીઠું, મરચા, દૂધી,
    કોબી 1-2 મિનિટ સાંતળો.

  2. 2

    પાણી ઉમેરી, 3 સીટી વગડાવો. ઠંડુ કરી પીસી લો. 1 ટીસ્પુન મલાઈ ઉમેરી ફરી પીસો. (જરૂર જણાય તો પાણી ઉમેરી શકાય)

  3. 3

    પેનમાં 2 ટીસ્પુન ઘી ગરમ કરી, પેસ્ટ નાખી સાંતળો.

  4. 4

    ઇલાયચી પાઉડર, 1 ટીસ્પુન મલાઈ ઉમેરી 2-3 મિનિટ સતત હલાવતા રહો. ત્યારબાદ 1-2 મિનિટ ઢાંકીને રાંધો. ગ્રેવી મસાલો તૈયાર.

  5. 5

    પેનમાં ઘી ગરમ કરી જીરાનો વઘાર કરો. મેથી, મીઠું, સાકર નાખી સાંતળો.

  6. 6

    મેથી ચઢી જાય કે મરચા, વટાણા, કાજુ, કસુરી મેથી પાણી સાથે જ ઉમેરો. 2-3 મિનિટ રાંધો.

  7. 7

    ઇલાયચી પાઉડર, સુંઠ પાઉડર, કિચન કીંગ મસાલો, દૂધ, મલાઈ, માવો ઉમેરો.

  8. 8

    2-3 મિનિટ ઢાંકીને ચઢવા દો. એટલે તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urvi Shethia
Urvi Shethia @cook_urvi1490s
પર

Similar Recipes