#GA4#Week9
સૌ પ્રથમ એક પેનમાં ઘી મૂકો. ઘી થાય એટલે તેમાં ઠળિયા કાઢી ખજૂર નાના પીસ કરી સાંતળો.
હવે ડ્રાયફ્રુટ નો ભૂકો કરો
ઉપરના મિશ્રણમાં ભૂકો નાખી મિક્સ કરો
હવે આ મિશ્રણમાંથી નાના-નાના બોલ્સ વાળી લો. અને ટોપરા ખમણ રગદોળી લોતૈયાર છે ડ્રાયફ્રુટ બોલ.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ