પાઈનેપલ વિથ લેમન જ્યુસ (Pineapple Lemon Juice Recipe In Gujarati)

Divya Chhag @cook_19168323
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15273619

સૌ પ્રથમ એક મિક્સર જર માં પાઈનેપલ ના પીસ નો રસ કાઢી લો
ત્યાર બાદ તેને ગાળી લો.
હવે એક બાઉલ માં પાઈનેપલ જુષ, પાણી,ખાંડ,સંચળ પાઉડર,મરી પાઉડર,ખાંડ,બધું મિશ કરી લો.
હવે સર્વિગ ગ્લાસ માં લઇ સર્વ કરો.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ (3)