દૂધી થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)

heena
heena @cook_26584469
Vadodara, Gujrat

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ લોકો
  1. ૨૫૦ ગ્રામ ઘઉં નો લોટ
  2. ૨૫૦ ગ્રામ દૂધી
  3. ૧ ટી સ્પૂનલાલ મરચું
  4. ૧ ટી સ્પૂનહળદર
  5. ૧/૨ કપદહીં
  6. ૨ ટે.સ્પૂન ગોળ
  7. તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    લોટ મા તેલ નું મોણ નાખી તેમાં દૂધી ચીની નાખો

  2. 2

    તેમ મરચું, હળદર મીઠું નાખી દહીં માં ગોળ નાંખી તેનાથી લોટ બાંધવો

  3. 3

    અટામણ લઈ ઢેબરા વનો અને શેકો પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
heena
heena @cook_26584469
પર
Vadodara, Gujrat

Similar Recipes