કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
શાહી પનીર સબ્જી (Shahi Paneer Sabji Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
શાહી પનીર સબ્જી (Shahi Paneer Sabji Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

શાહી પનીર સબ્જી (Shahi Paneer Sabji Recipe In Gujarati)

Mitixa Modi
Mitixa Modi @MitixaModi01

#EB
#Week11
#Cookpadindia
#cookpadguj
#panjabisabji

શાહી પનીર નામ થી જ રજવાડી એવી પનીર એક અતિ લોકપ્રીય ડીશ. આ પનીર ની ડીશ નું નામ શાહી પનીર એટલા માટે પડ્યું કારણ કે જુના જમાના માં આ વાનગી ફક્ત રાજા રજવાડા જ એમના માટે બનાવતા તેમજ તેમના મહેમાનો માટે બનાવડાવતા ત્યાર થી જ આ વાનગી નું નામ પડી ગયું શાહી પનીર. શાહી પનીર નું શાક ના ફક્ત ભારત માં જ પણ પૂરી દુનિયા માં પ્રખ્યાત છે. શાહી પનીર ભારત માં પણ એટલા જ સ્વાદ થી બનાવામાં આવે છે. શાહી પનીર બનાવવા માટે જરૂરી સામગ્રી તમારા ઘર માં સરળતાથી મળી રેહતી હોય છે. તો ચાલો આજે બનાવીએ શાહી પનીર નું શાક.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૩ લોકો
  • ૨મોટી સાઇઝ ના કાંદા
  • ૧ટામેટું
  • ૫કળી લસણ
  • ૧નાનો ટુકડો આદુ
  • ૧તજ, તમાલપત્ર
  • ૩નાની ઇલાયચી
  • ૧મોટી ઈલાયચી
  • ૪લવિંગ
  • ૧ ટી સ્પૂનજીરું
  • ૧૦ કાજુ પલાળેલા
  • ૨ ટેબલ સ્પૂનદહીં
  • ૧ ટેબલ સ્પૂનલાલ મરચું
  • ૧ ટી સ્પૂનહળદર
  • ૧ ટી સ્પૂનધાણા જીરું
  • ૧ ટી સ્પૂનગરમ મસાલો
  • ૧ ટી સ્પૂનકિચન કિંગ મસાલા
  • ૧ ટી સ્પૂનકસૂરી મેથી
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ૧ ટી સ્પૂનખાંડ
  • ૨ ટેબલ સ્પૂનઘી
  • ૨ ટેબલ સ્પૂનતેલ
  • ૧ ટેબલ સ્પૂનબટર
  • ૨ ટેબલ સ્પૂનઅમૂલ ફ્રેશ ક્રીમ/ઘર ની મલાઈ
  • ૧૫૦ ગ્રામ પનીર ના ચોરસ ટુકડા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    એક કડાઈ માં તેલ અને ઘી લેવું.તેમાં બધા ખડા મસાલા એડ કરવા.
    તેમાં સમારેલા કાંદા નાખી ને થોડા ગોલ્ડન કલર આવે ત્યાં સુધી થવા દેવા.

    શાહી પનીર સબ્જી (Shahi Paneer Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે આદુ લસણ અને ટામેટા એડ કરી ને સાંતળવું.પલાળેલા કાજુ એડ કરવા.

    શાહી પનીર સબ્જી (Shahi Paneer Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક બાઉલ માં દહીં,આખી સબ્જી ના માપ નું લાલ મરચું, હળદર, ધાણાજીરૂ, મીઠું સ્વાદાનુસાર,ગરમ મસાલા અને કસૂરી મેથી એડ કરી હલાવી પેલી કડાઈ માં એડ કરવું.

    શાહી પનીર સબ્જી (Shahi Paneer Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બરાબર હલાવી લેવું.ગેસ બંધ કરી ઠંડુ કરી મિક્સર માં વાટી લો.અને સૂપ ની ગરણી થી ગાળી લો.

    શાહી પનીર સબ્જી (Shahi Paneer Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    શાહી પનીર સબ્જી (Shahi Paneer Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એક કડાઈ માં બટર એડ કરી ખાંડ એડ કરી લાલ મરચું પાઉડર નાખવો.અને કાંદા ટામેટા ની પ્યુરી એડ કરવી. તેમાં કસૂરી મેથી,કિચન કિંગ મસાલા અને ક્રીમ એડ કરવું.

    શાહી પનીર સબ્જી (Shahi Paneer Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    શાહી પનીર સબ્જી (Shahi Paneer Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    જરૂર પ્રમાણે પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો.પનીર ના ટુકડા નાખી બરાબર હલાવવું.
    ૫ મિનિટ સુધી થવા દેવું.
    ઉપર થી ક્રીમ કે ઘર ની મલાઈ થી ગાર્નિશ કરવું.

    શાહી પનીર સબ્જી (Shahi Paneer Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    શાહી પનીર સબ્જી (Shahi Paneer Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    શાહી પનીર સબ્જી (Shahi Paneer Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ગરમ પંજાબી સબ્જી શાહી પનીર ને બટર નાન અને સલાડ સાથે સર્વ કરવું.

    શાહી પનીર સબ્જી (Shahi Paneer Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    શાહી પનીર સબ્જી (Shahi Paneer Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    શાહી પનીર સબ્જી (Shahi Paneer Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    શાહી પનીર સબ્જી (Shahi Paneer Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    શાહી પનીર સબ્જી (Shahi Paneer Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    શાહી પનીર સબ્જી (Shahi Paneer Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    શાહી પનીર સબ્જી (Shahi Paneer Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    દહીં ની પેસ્ટ એડ કરવાથી સબ્જી નો કલર અને સ્વાદ ખૂબ જ સરસ આવશે.સબ્જી રિચ ક્રીમી ગ્રેવી વાળી બનશે.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Mitixa Modi
Mitixa Modi @MitixaModi01
પર July 23, 2021 16:55

ટિપ્પણીઓ (4)

Falguni Chauhan ( The 🏡 Chef )
Falguni Chauhan ( The 🏡 Chef ) @cook_30407693
July 28, 2021 11:17
Yummy😋😋😋😋😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

શાહી પનીર શાક

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. ક્રીમી ચીઝી સ્પીનચ સેન્ડવીચ (Creamy Cheesy Spinach Sandwich Recipe In Gujarati)
  2. મસાલા પાન (Masala Paan Recipe In Gujarati)
  3. કાચા કેળાની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)
  4. લીલી મગ દાળ વડા
  5. સતુ સ્ટફડ પરાઠા (Sattu Stuffed Paratha Recipe In Gujarati)
  1. મસાલા પાન (Masala Paan Recipe In Gujarati)
  2. રાયતાં મરચાં (Raita Marcha Recipe In Gujarati)
  3. શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
  4. બટાકા ની લીલી સુકીભાજી (Bataka Lili Suki Bhaji Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15301868
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close