સુખડી (Sukhdi Recipe In Gujarati)

megha vasani @cook_24467192
આ સુખડી ખુબ જ healthy એન્ડ પૌષ્ટિક છે. રોજ સવારે આ ખાવા થી આખો દિવસ energy રહે છે.અને આમાં ઉમેરવામાં આવેલ દરેક ingrdiants માં પોતાની 1 અલગ એનર્જી છે.
સ્પેશ્યિલ મસાલા સુખડી
સુખડી (Sukhdi Recipe In Gujarati)
આ સુખડી ખુબ જ healthy એન્ડ પૌષ્ટિક છે. રોજ સવારે આ ખાવા થી આખો દિવસ energy રહે છે.અને આમાં ઉમેરવામાં આવેલ દરેક ingrdiants માં પોતાની 1 અલગ એનર્જી છે.
સ્પેશ્યિલ મસાલા સુખડી
રાંધવાની સૂચનાઓ
- 1
આપણે પેલાં ઘી ગરમ મૂકીશું.હવે તેમા લોટ ઉમેરી બ્રાઉન થાય ત્યાં સુધી હલાવશું.
- 2
હવે ગેસ બંધ કરી તેને ઠરવા દેશું.ઠરી જાય એટલે તેમા ગોળ,સુઠ,કોપરા નુ ખમણ,ડ્રાય ફ્રુટ એડ કરીશું.
- 3
બધુ બરાબર મિક્ષ કરી 1 થાળી ઘી થી ગ્રીઝ કરશું તેમા aa પાથરી દેશું અને સેટ થવા મૂકીશું.ત્યાર બાદ તેના પીસ કરી સર્વ કરીશુ.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15396720

ટિપ્પણીઓ (4)