મોરૈયા ના વડા (Moraiya Vada Recipe In Gujarati)

Daxita Shah
Daxita Shah @DAXITA_07
Bharuch
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપમોરયો
  2. 1+1/2 કપ પાણી
  3. 1મોટો બટાકો
  4. 1લીલું મરચું
  5. 1 ટુકડોઆદું
  6. 1લીંબુ નો રસ
  7. 1 ચમચીસફેદ તલ
  8. 1 ચમચીકાળા તલ
  9. 1 ચમચીલીલા ધાણા
  10. સિંધવ મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મોરયા ને મિક્સર માં ફેરવી કરકરો ક્રશ કરી લો. પાણી માં સિંધવ નાખી ગરમ કરો

  2. 2

    ઉકળે પછી મોરયો નાખી દો પાણી બધું સોસાય જાય પછી ગેસ બંધ કરી દો. પછી તેમાંબાફી ને છીણેલો બટાકો અને બધા મસાલા નાખી દો.

  3. 3

    મિક્સ કરી વડાં નો શેપ આપી ને તળી લો

  4. 4

    ફરાળી શીંગ દાણા ની ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daxita Shah
Daxita Shah @DAXITA_07
પર
Bharuch
Cooking Is Creativity AndCreativity Is My Hobby...
વધુ વાંચો

Similar Recipes