ફરાળી વડા (Farali Vada Recipe In Gujarati)

Kajal Sodha
Kajal Sodha @kajal_cookapad
Keshod ( District - Junagadh)
શેર કરો

ઘટકો

  1. ૩ નંગબાફેલા બટાકા
  2. ૧ કપરાજગરા નો લોટ
  3. ૨-૩ ચમચી શેકેલા શીંગદાણા નો ભૂકો
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. ૧ ચમચીઆદું મરચાં ની પેસ્ટ
  6. ૨ ચમચીતલ
  7. ૧ ચમચીખાંડ
  8. ૧/૨લીંબુનો રસ
  9. થોડી કોથમીર સમારેલી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટાકા બાફી સ્મેશ કરી તેમાં શીંગદાણા નો ભુકો, રાજગરા નો લોટ અને બાકી ના તમામ મસાલા ઉમેરો અને મિક્સ કરો.

  2. 2

    હવે હથેળી માં જરા તેલ લગાવી મીશ્રણ માં થી વડા થેપી લો.ગરમ તેલમાં મીડીયમ તાપે ગોલ્ડન તળી લો. તો તૈયાર છે ફરાળી વડા. આ વડા ચા, દહીં કે ચટણી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મેં અહીં કેરીની ચટણી સાથે સર્વ કર્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kajal Sodha
Kajal Sodha @kajal_cookapad
પર
Keshod ( District - Junagadh)
cooking is my hobby , I love cooking so..much and my hobby fulfills with cookpad 🤗😍
વધુ વાંચો

Similar Recipes